Drashti Thakkar   (I.m.drashtithakkar)
34 Followers · 5 Following

Poetry lover❤
Joined 16 February 2019


Poetry lover❤
Joined 16 February 2019
29 JUL 2022 AT 12:22

આજ કાલ ના સબંધો જોતા એમ થાય છે જાણે સહનશક્તિ લોકો માં ખતમ થઈ જાય છે અને વગર લાયકાત ના માન ની આશા દિવસે ને દિવસે વધતી જ જાય છે..

જો તમે કોઈક ની એક વાત આજે જતી કરસો તો એ કાલે તમારો વિરોધ કરતા પેહલા એક વાર વિચારશે,
માન મેળવવા કરતા,મન મેળવવા ના પ્રયત્નો કરસો તો આ જીવન અદ્ભુત વીતશે...

-


30 OCT 2021 AT 22:42

પારકા ને ખુશ રાખતા રાખતા ક્યારેક આપડે પોતાના ને ભૂલી જઈએ છીએ અને તેમની તકલીફ જોઈ નથી શકતા,
અને એટલે જ કહી શકાય છે કે,
આ દેખા દેખી ની દુનિયા માં જે દેખાય છે,
એ માત્ર એજ છે જેનાથી અદેખાઈ પેદા થાય છે..

-


14 AUG 2021 AT 18:09

Tu hai to zindagi suhani si hai,
Baki to har shakhs ki tarah adhoori kahani si hai...

-


9 JUN 2021 AT 23:47

પૈસો મારો પરમેશ્વર,
એવું કેહવા વાડા લોકો આજે પરમેશ્વર પાસે બનેવ હાથ જોડી પોતાના જીવ ની ભીખ માંગે છે..
કડવું છે પણ સત્ય તો આજ છે..

-


30 APR 2021 AT 18:17

બહાર નીકળવાનું મન થાય છે ને?

મને પણ થાય છે!! પરંતુ નહીં,
હમણાં નહીં જાવ તો પછી દુનિયા જોવા જેવા રહેશો,
હમણાં જો બહાર નું નઈ ખાવ,તો પછી સ્વાદ માંડવા જેવા રહેશો,
હમણાં જો મિત્રો ને નહીં મળશો,તો પછી મિત્રો જોડે ફરવા જેવા રહેશો..
હમણાં જો મુસાફરી નહીં કરો,તોહ પછી ગાડી ચલાવા જેવા રહેશો,
અને હમણાં જો કમાવા નહીં જશો,
તો પછી આ દુનિયા માં લોકો જોશો...
હાં,
અનીતિ ના માર્ગ થી જો બધું મેળવી લેવાતું હોઈ,તો સૌથી અમીર ઘર ના વ્યક્તિ આજે આ મહામારી માં આપડી જેમ જ હેરાન ના થતા હોત...
માણસ ને આજે માણસાઈ ની જરૂર છે તો તેને પારકા નો એહસાસ ના કરાવો..જે આપણા નથી અત્યારે એને પણ અપડા બનાવો..

-


22 APR 2021 AT 0:30

His video call ❤️

The best part of the day is his video call,
To make my day, is it's only role❤️

-


15 APR 2021 AT 1:04

Tumhara har alfaaz ab mera jazbaat bann chuka hai,
Tumhari aankhein hi ab mera aaina bann chuka hai,
Tumhari har khwaish ab meri adhuri kahani hai,
Tumse hi shuru aur tum pe hi khatm ab meri ye zindgani hai...❤️
Tum hi ab dua aur tum hi ab dawa,
Tumhi ab sabut aur tum hi akhri gawah,
Tumhara har alfaaz ab mera jazbaat bann chuka hai,
Tumhari aankhein hi ab mera aaina bann chuka hai...

-


7 APR 2021 AT 23:42

Tumhe dekh kar dil ko sukoon sa milta hai,
Bas yahi kehne ke liye, ye dil tumse milne ko, din raat tarasta hai❤️

-


5 APR 2021 AT 23:07

જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ખર્ચાઓ પણ મોટા થતા ગયા,
જે દસ રૂપિયા બાળપણ માં હજાર રૂપિયા જેવા લાગતા હતા એજ હજાર રૂપિયા આજે દસ રૂપિયા ની જેમ વપરાઈ જાય છે.
અને જે મિત્રો સાથે બાળપણ માં આખો દિવસ વિતાવતા હતા એજ મિત્રો સાથે આજે દિવસ માં એક વાર મળવા પણ તરસિયે છીએ..
ખરેખર આપડે બધા મોટા થવાના ચકાર માં બહુ મોટા થઈ ગયા...

-


2 APR 2021 AT 19:06

Kya khoob kaha h kisi ne k pita h to sapne hai,
Haa ,

Pita hai to bazar ke har khilone apne hai..
Pita hai to uchaiyo ko dekhne ki himmat hai,
Pita hai to zindagi mein hari bhari ye kismat hai...
Vo pita hai jo khud kitni bhi pareshaniyon se guzar raha ho,
Lekin ek uska saya hai,jo majaal uska bacha kisi se bhi dara ho...
Haa vo pita hai jo hai to chudi bindi or suhag hai,
Haa vo pita hai jo hai to har din ek naya savera hai...

-


Fetching Drashti Thakkar Quotes