અષાઢી બીજનાં રામ રામ
-
ચ્યવનપ્રાશમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોઈ છે. આ ઉપરાંત વિટામિન બી, કૅલ્શિયમ, ફોસ્ફરસ વગેરે મળે છે.
ચ્યવનપ્રાશ એ એન્ટી એજિંગ તથા એન્ટી ઓક્સિડન્ટ તરીકે ઉત્તમ કાર્ય કરે છે. જે ચામડી અને શરીરના અન્ય અવયવો ને તંદુરસ્ત રાખવા માટે મહત્વનું છે.
બાળકો, યુવા અને વૃદ્ધ બધા જ આનું સેવન કરી શકે છે.
-
ચ્યવનપ્રાશ નિયમિત સેવનથી ફાયદા :
ચ્યવનપ્રાશ એક ઉત્તમ રસાયણ હોવાથી શરીર તંદુરસ્ત રાખે છે, ઇમ્યુનિટિ વધારે છે.
ઉધરસ, શ્વાસ, હૃદયરોગ, કિડનીનારોગો, વંધ્યત્વ વગેરેમાં અવસ્થા મુજબ લાભદાયી છે.
મેધાશક્તિ,સ્મરણશક્તિ વધારે છે.
શરીરનું બળ, વર્ણ, કાન્તિ સુધારે છે.-
कृषिर्धन्या कृषिर्मेध्या जन्तूनां जीवनं कृषि:।
- कृषि पाराशर
कृषि सम्पत्ति और मेधा प्रदान करती है
कृषि ही मानव जीवन का आधार है।
#Farmer's Day
-
मनसो ज्ञानविज्ञानधैर्यस्मृतिसमाधिभिः ।
( चरक संहिता )
There are lots of new possibilities
in the field of
Ayurveda Psychiatry
-
सर्वभूतहितैषिणम् ।
( महर्षि आत्रेय )
Empathetic to all creatures is very essential quality of a good learner-
निश्चिन्तः, निर्भीकः, धीमान्, महोत्साह: स्यात् ।
ચિંતા રહિત, ભય રહિત, બુદ્ધિમાન,
મહાન ઉત્સાહી બનો
( महर्षि आत्रेय )
#International_Youth_Day-
सिंहाश्वगजगोवृषै: श्लेष्मप्रकृति नराः ।
( आचार्य सुश्रुत )
World Lion Day to all Shleshma Prakriti Male & Female !!-
रोगोन्त्रासितभीतानां रक्षासूत्रमसूत्रकम्॥
( महर्षि वाग्भट्ट )
રોગોથી ત્રાસી ગયેલા અને રોગ થવાથી ડરી રહેલાં લોકો માટે આયુર્વેદ "રક્ષાસૂત્ર" સમાન છે.
#रक्षाबंधन-
परं प्रयत्नेन आतिष्ठेत् भिषक् स्वगुणसंपदि।
(आचार्य चरक)
Doctors should try hard
to enhance their knowledge and skills
for serving better to the nation-