All type of gynac services available 24×7 at shree keshav women's hospital in this Diwali festival
-
ઘણું ગળપણ આપીશુ તને,ભલે આવ્યો તું
કડવું પણ પચાવતા શીખવીશું,ભલે આવ્યો તું
ભૂલથી પણ શૂળ ના વાગે તારા સપનાને
અનંત વ્હાલ આપીશું સરવાળે, ભલે આવ્યો તું
વાત્સલ્ય નું ઈંધણ પૂરવું છે જીવનમાં,
મારે બળતણ થઈ સળગવું છે, ભલે આવ્યો તું
જેમ જૂડી જાવું, નભ ને ભૂમિ જેવું.
ઘાટું વળગણ ઘોળવું છે, ભલે આવ્યો તું-
સ્ત્રીનો આત્માવિશ્વાશ વધારવા માટે સૌથી અગત્ય એટલે સ્ત્રીઓ ની આર્થિક આત્મનિર્ભરતા,
-
સફળતા પૂર્વક બાળકને દરિયા ના મોજામાંથી બહાર નીકળવાની ભેટ તો જ આપી શકીએ જો તેમને થોડો સમય માટે દરિયાના હવાલે કરવાની હિંમત મા બાપ ધરાવે.
-
શીખવી એ નિશાળે મને ઘણી કળા
કલ્પનાથી પણ આગળ વિશ્વ જોવાની કળા
જયારે પણ પગ પાછળ લેવાની મન થતુ
શીખવી હતી મને પાછળ જોયા વિના દોડવાની કળા
ચપટી મુઠ્ઠી સપના સાથે સાથ ધોરણ ભણ્યા
શીખવી આપી એને પાંખો ખોલીને ઉડવાની કળા
કોણે કહ્યું એના માટે લખવું અઘરું છે
ત્યાંથી જ મળી અમને કલમ અને કાગળની કળા
-
ગાયનેક હોસ્પિટલમાં દિવસ દરમિયાન 12 કલાક ડ્યૂટી માટે અનુભવી , આવડતયુક્ત નર્સિંગ સ્ટાફની જરૂરિયાત છે.
સ્થળ: સંકલ્પ મેટરનીટી હોસ્પિટલ અને સર્જીકલ હોસ્પિટલ જુનાગઢ
મો નંબર : 9978201222-
If anyone says "I can't" most of the time it's part of learned helplessness & this one is biggest cognitive distortion in Human mindset
-
મનુષ્ય સ્વભાવની અમુક લાક્ષણિકતા બદલી નથી શકાતી એ ખાલી સ્વીકારી શકાય છે, અને સ્વીકાર પણ તો જ શક્ય છે જો ઈશ્વરે બક્ષેલી સમજદારી ની તમારી પાસે દેન છે.
-
આપણી અક્કલની હોશિયારી અને આપણી જીભનું જોર દેખાડવાનાના અભિમાનભર્યા વલણમાં સામે વાળાના હૃદયને કેટલો આઘાત પહોચાડીએ છીએ એનો ખ્યાલ સુધ્ધા આપણને રહેતો નથી!
-
"મારા કંટ્રોલ ની બહાર"
બીજા મારા માટે શું વિચારે છે
બીજા મારી સાથે કઈ રીતે વાત કરે છે
મારું ભવિષ્ય
મારો ભૂતકાળ
મારા કાર્યનું ફળ
બીજા નો મારા વિશે નો અભિપ્રાય
મારી આજુબાજુ શું થઈ રહ્યું છે
"મારા કંટ્રોલની અંદર "
મારા વિચારો
મારી પ્રતિક્રિયા
હું મારી જાતને કઈ રીતે પ્રેમ કરું છું
હું અઘરા સમયને કરી રીતે લવ છું
મારી ઉર્જા કરી રીતે હું વાપરું છું
મારી નબળાઈયો
-