Dr Ravi Makwana  
172 Followers · 77 Following

Being poet is my Passion, Veterinarian by Profession and Writer by Accident
Joined 16 December 2019


Being poet is my Passion, Veterinarian by Profession and Writer by Accident
Joined 16 December 2019
21 MAY 2022 AT 10:39

જિંદગીથી મને જોઈએ છે શું ?
એક ચા અને બીજી 🧑‍⚕️ તું.

-


17 AUG 2021 AT 19:42

એને મારા માટે માન નથી,
આનાથી મોટી કોઈ ફરીયાદ નથી

-


25 MAY 2021 AT 11:31

આ સમયે મને કેમ અઘરો લાગે છે....

-


8 MAR 2021 AT 23:26

मेरी धड़कन तेरे लिए बेकरार हैं
क्या तुम्हारा भी यही हाल है ?
बस मेरा यही सवाल है

-


8 DEC 2020 AT 22:44

जिस लम्हे का बरसों से इंतजार था वह घड़ी भी देखो आज आ गई
मेरी महबूबा मेरी हमसफ़र बन के आज मेरे घर में आ गई

-


21 AUG 2020 AT 19:30

મન ને કેટલી શાંતિ થઈ જાય
જ્યારે ગમતા માણસ જોડે વાત થઈ જાય

-


19 AUG 2020 AT 19:39

જે તમારા મૌનને નથી સમજતા
તે તમારી નારાજગી ને શું સમજવાના...

-


31 JUL 2020 AT 22:17

હું તને પ્રેમ કરું અને તું ના કરે તો શું ફરક પડે
હું વરસાદ માં ભીંજાવું અને તુ પલડે
બસ આટલો ફરક પડે

-


16 JUN 2020 AT 22:41

तुम मुझसे मिले इत्तेफाक था
पता नहीं फिर भी तुम्हारे साथ गुजारा हर लम्हा मेरे लिए खास था

तुम किसी और से मिले इत्तेफाक था
पता नहीं फिर भी उसके साथ गुजारा हर लम्हा तेरे लिए खास था

आखिर में तू मेरे लिए खास था
और मैं तेरे लिए इत्तेफाक था

-


11 JUN 2020 AT 21:58

જીવીશું સાથે
વાયદો હતો એનો
એ રહી ગયો

-


Fetching Dr Ravi Makwana Quotes