"આખરે ભગવાન કૃષ્ણએ મહાભારત થવા દીધું,
દર વખતે માણસને સમજાવો યોગ્ય નથી..-
Dr.Prakash Panchal
(Dr.Praकाश_Panचाल)
1.2k Followers · 346 Following
➡️ Gujrat
Joined 3 February 2020
5 AUG AT 20:08
9 JUN AT 22:45
"मुस्कुराते छोड़ आये हम उन्हें,
जिन्हें पाने के लिये हम कभी रोये थे.-
9 JUN AT 22:38
"જિંદગીના દરેક પળમાં અંધારું થઇ ગયું,
બસ હવે ખાલી નામ જ પ્રકાશ છે.-
9 JUN AT 22:24
"જ્યારે જમીન પર બેઠેલો માણસ,
આકાશ સામે જોવે ને ત્યારે સમજવું,
કે તેને જમીન પર બધું જ ઘુમાવી બેઠો છે.-
2 APR AT 10:29
"कभी फुरसत में लिखूंगा, वो खूबसूरत पल,
जो मैंने सोचे जरूर थे, पर जी नहीं पाया..-
14 MAR AT 11:34
"આ રંગબેરંગી દુનિયામાં, રંગ તેને જ લગાવજો,
જેની સાથે લાગણીઓ વધારે હોય..-
13 MAR AT 10:04
"આ હોળી પર તમારા દુઃખો નું દહન થાય,
ને ધૂળેટીના રંગો થી ખુશીઓ નું આગમન થાય,
તેવી દરેક ને હાર્દિક શુભકામનાઓ...-