बहुत ढूँढा उसे 🏃
सब जगह देखा 👀
फिर थक हार के
बैठी तो कुछ सुनाई दिया 🙇
मेरी धड़कन 💓
आखिर में वो मिल गया।-
We all have some God gifted Art💙💛
#अंतरनादम् 🤍
Live for othe... read more
माटी का देह माटी के लिये जिया
माटी मे तो सब राख होते हैं पर
उसने तो उस माटी को भी सुवर्ण कर दिया।
रूह भी थी जिसकी समर्पित जिसे से
उसका विवाह हुआ वो प्रेम अमर हो गया।
उस प्यार को नमन,माँ के लाल को नमन।
-
સ્ત્રીની સુંદરતા માણવા નજરોં નમણી રાખજો
સ્ત્રીને સાંભળતા કાનો સંવેદનશીલ રાખજો
સ્ત્રીને કહેતા શબ્દો મુલાયમ રાખજો
સ્ત્રીને સ્પર્ષ કરતા હાથ હળવા રાખજો
સ્ત્રીના ધબકતાં હૈયાનો પ્રેમ પામવા પુરુષાર્થ થઈ આવજો
સ્ત્રીનું પૂજન કરવા તેના ચરણસ્પર્શની આવ્યશક્તા નથી
બસ માથે શોભતું સિંદુર એક અખંડ રાખજો
-
પ્રથમ મિલનના મૌનમા પણ
નિહાળ્યા હતા અનંત સ્વપ્નો
કહ્યા વગર જ જે અનુભવ્યું હતું
એ આજેય છે હૈયે એકબંધ
જલે છે દીપક તમારા જ પ્રેમનો
પ્રજ્વલિત છે કાયમ એવો અમર સંબંધ..-
ન બોલવાનું બોલાઈ જાય છે
ન સાંભળવાનું સંભળાઇ જાય છે
શબ્દોની માયાજાળમાં કેમ અટવાઈ જાય છે ?
જરૂરી બોલાય ને જરૂરિયાત મુજબ સંભળાય
તો સંબંધ સચવાઇ જાય છે..-