.....
-
dixi yadav(આહીર)
(Dix🍁)
258 Followers · 54 Following
my special day - 23/10
Village - my heart
વિશ્વાસ = ઇશ્વર
.
.
.
.
.
🤔બાકી મારા followers ને ભગવ... read more
Village - my heart
વિશ્વાસ = ઇશ્વર
.
.
.
.
.
🤔બાકી મારા followers ને ભગવ... read more
Joined 27 July 2019
12 JUL 2021 AT 19:21
પૃથ્વીવાસીએ સંશોધન કર્યું કે
મંગળ ગ્રહ પર જીવન શક્ય છે;
એ જ રીતે પૃથ્વી પર જીવન શક્ય છે
એવું કોણે સંશોધન કર્યું હશે ?
શંકર બાપા, બ્રહ્માજી એ લોકો શું
બીજી દુનિયામાંથી આવ્યા હશે ?-
11 JUL 2021 AT 14:45
ઉતાવળ એ 'નિષ્ફળતા'નું પ્રથમ લક્ષણ ;
તથા ધૈર્ય એ 'સફળતા'ની પ્રથમ શરત છે !-
6 SEP 2019 AT 10:44
એ જ જાણી શકે છે બીજાની યાતનાને ,
જે માણી શક્યું ખુદની અભણ ભાવનાને .-
28 JUL 2019 AT 23:32
क्या करे जनाब ,
जब कीचड़ में खिले कमल को
कम्बख्त शहर की गटरे भाँति नहीं ।-