Success depends upon your previous preparation, and without such preparation there is sure to be failure.
-
Divyang kumar
(Divyang Kumar)
11 Followers · 8 Following
Joined 4 January 2019
10 SEP 2021 AT 7:43
1 JAN 2021 AT 14:21
મમ્મી પપ્પાના કમાયેલા પૈસાથી માત્ર આપણી જરૂરત પૂરી થાય તો પણ ઘણું છે ....
શોખ તો પોતાના કમાયેલા રૂપિયા થી પૂરા કરવા જોઈએ....
નવા વર્ષની હાર્દીક શુભેચ્છા 🪔🎊2021-
14 JUN 2020 AT 12:16
આપણે ફોટાને અપલોડ કરી શકીએ છીએ પણ નસીબને અપલોડ કરી શકતા નથી.
તેમ ફોટાને ડાઉનલોડ કરી શકીએ છીએ પરંતુ સમયને ડાઉનલોડ કરી શકતા નથી ...
-
14 JUN 2020 AT 11:37
ભૂલો વધે છે તેમ તેમ અનુભવ વધે છે
અને અનુભવ જ્યારે વધે છે ત્યારે ભૂલો ઘટી જતી હોય છે....-
13 JUN 2020 AT 20:15
માણસ પોતાની ભૂલ માટે ખૂબ સારો ' વકીલ ' બની જાય છે..અને
જ્યારે ભૂલ બીજાની હોય ત્યારે સીધો ' જજ ' બની જાય છે..-
5 MAY 2020 AT 17:36
માનવી.....
જે ઉતાવળમાં ભૂલો કરે છે...
અને નિરાંતે પછતાવો કરે છે....-