અબ અક્સર ઉનસે હી બાત નહિ હોતી
જિનકી બાતે હમ બાતોં બાતોં મેં કિયા કરતે થે..-
Dirdha
(D R)
163 Followers · 26 Following
Be a butterfly in someone's life
Be the reason of someone smile
Be the reason of someone smile
Joined 6 February 2019
17 MAR 2022 AT 2:21
1 MAR 2022 AT 13:26
કયાંક માત્ર તું જ છે...
ને ક્યાંક માત્ર તું જ નથી...
હવે તને કેમ સમજવું...
હું હું જ નથી.-
4 FEB 2022 AT 10:15
સુરજ ની ગાડી વર્ધી એ જો ને પછી ચડી,
જોવો ને સાહેબ સવાર પડી...
સપના ની કતાર આમ અધવરચે રહી,
હકીકત ને હાથે જાણે સવાર પડી,
દોડધામમાં જિંદગીઓ પાછી ચડી,
સાવ ધીમેક થી જોવો સવાર પડી...-
29 DEC 2021 AT 14:40
હવે કદાચ તું આવે તો પણ શું?
આ મહેલ તો મશાણ થઇ ને બેઠો છે..
વાતો નો ખજાનો લઇ ને આવે તો પણ શું??
અહીં તો આ બેરો થઇ ને બેઠો છે..
વસંત બની કદાચ વર્ષે તો પણ શું?
અહીં તો વૈરાગ ઓઢી ને બેઠો છે..
હવે કદાચ તું આવે તો પણ શું?
આ મહેલ મશાણ થઇ ને બેઠો છે...-
27 DEC 2021 AT 0:08
વાત વાત માં અધૂરી એક વાત રહી ગઈ..
એ સુઈ ગયા ને જાગતી મારી આંખ રહી ગઈ..
કંઈક કહેવા જાણે જીભ અટકાઈ ગઈ,
બોલતા બોલતા જ એક વાત બાકી રહી ગઈ..
હૈયે આવી ને હોઠે જાણે એક ગાંઠ રહી ગઈ...
એ સુઈ ગયા ને જાગતી મારી આંખ રહી ગઈ...-