dipeeka sarvaiyavaghela   (Dipeeka vaghela)
115 Followers · 73 Following

Joined 9 May 2019


Joined 9 May 2019
24 FEB 2023 AT 17:48

મારી ખામોશી મારા દર્દ છુપાવતી

-


21 AUG 2022 AT 14:34

ખબર નથી ક્યાં ખોવાઈ છું હું
કદાચ ખુદ ની જ શોધમાં છું હું

-


21 AUG 2022 AT 8:28

ક્યારે લાગશે પૂર્ણ વિરામ આ જીંદગી ની મથામણમાં

-


21 AUG 2022 AT 8:18

શરૂ થયેલા આપણા આ નવા જીવનસફરમાં
પ્રશ્નાર્થ રૂપી ગુસ્સો આવતો જ રહેશે તો
આપણે એ ગુસ્સા ને પૂર્ણ વિરામ આપીશું.

-


11 JUL 2022 AT 11:53

હું ક્યાં કહું છું કે પ્રેમ ધોધમાર વરસાવ
રીમઝીમ વરસ ને ભીંજાવ હું પ્રેમ માં.

-


8 JUL 2022 AT 11:37

જેની સાથે સઘળા દુઃખ દર્દ ભૂલાય જાય
જેની સાથે ની હરપળ સુંદર થઇ જાય
જેની સાથે વાતો માં મન ખોવાઈ જાય
જેની સાથે સમય ક્યાંય વિતી જાય.

-


13 OCT 2021 AT 9:28

જેને તમે અનહદ ચાહો
એ જ ન ચાહે તમને કદી

-


1 OCT 2021 AT 9:55

क्यु हमसे रुठे रुठे रहेते हो हुजूर
अब बता भी दीजिये मेरा कुसूर

-


27 SEP 2021 AT 16:18

લોકો કહે હંમેશા હસતા જ રહો છો
શું રાજ છે હંમેશા હસતા રહેવાનું
લોકો ને કેમ કરીને સમજાવું કે
દિલના દરદો ને હાસ્યમાં સંતાડયા છે

-


23 SEP 2021 AT 20:37

કયાં સુધી ચાલશે આમ જ વાદ વિવાદ
શું નહિ થાય આપણી વચ્ચે પણ સંવાદ

-


Fetching dipeeka sarvaiyavaghela Quotes