कठिनाई की धूप नहीं लगी
-
આ દોડધામમાં ,
વિહામો તું.
વિચલિત વિચારોમાં,
વિરામ તું
અદલ બદલ રાહમાં,
અવિરત રાહી તું.
આકુળ વ્યાકુળ સ્થિતિમાં,
અચળ અંગત તું.
અંતરની ફિકાશમાં,
અત્રંગી તું
જીવતરના મારગમાં,
અલગારી સાથી તું .-
જેમાં જાખા દેખાતા ભવિષ્યનો ફોટો સ્પસ્ટ કરવા
ધરેલા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે-
राधा बनी दीवानी
मीरा बन गई जोगन
रुक्मणि दौड़ी तुज संग
सत्यभामा ने छोड़ा अभिमान
ये कैसा रंग है तेरा सावरे
सब बने बावरे-
ઘડીનાં પા ભાગના ડગલે પગલા ભરતા
કરકસર કરી સાંજ લાવે
બીજું શું જોઈએ !
ઘડીએ બે ઘડીએ બદલાતી પરિસ્થિતિમાં
મનની સ્થિતિ સ્થિર રાખી હાથમાં સાથ આપે
બીજું શું જોઈએ!
વાતુંની જાહોજલાલીના જાકમજોળ કરતા
મેહનતથી અંજવાળા આંજે
બીજું શું જોઈએ!
વટ જિદ ને મોભાની પાઘડી પેરા કરતા
વાત મારી પળવારમાં માની લે,
બીજું શું જઈએ!
-
અધૂરપ ને પૂર્ણતા તો સંબંધોમાં હોય
બાકી પ્રેમમાં તો ક્યાં કંઈ માપ હોય-