Dipal   (दीप)
539 Followers · 36 Following

Joined 31 May 2018


Joined 31 May 2018
7 AUG AT 21:58

यूँ भी तो मुमकिन है कि,
बे-हिसाब बारिश हो
मगर तुम्हारा घर सूखा ही रह जाए
खिड़कियों की सिसकियाँ भी ख़ुश्क हों
आसूँ बहाने को नमी ढूँढे से भी न मिले
न मिले मरते पौधे को एक भी कतरा

हाँ, यह बेशक होता है
यह तब होता है
जब तुम चाहो कि बारिश हो उसी एक बादल से
जब बाकी बादलों से तुम्हारा कोई वास्ता न हो
वही एक बादल हो जिसकी आर्द्र बाहें समेट ले तुम्हें
वही एक बादल हो जिसकी नमी बस जाए तुम्हारे पोर-पोर में

जब नहीं बरसता वह एक बादल तब सैलाब में भी सूखा पड़ता है
सूखा सारा फिर मर जाता है
जीवन उसका ठहर जाता है

ऐ बादल, अब मत आना
पौधे ने क्योंकि अब दम तोड़ दिया है।

-दीप


-


16 FEB AT 18:39

वह नहीं समझ पाता है मेरी बातों को
जैसे मैं नहीं समझ पाती गिलहरीयों का चटपटा शोर

मैं उसको बड़ी प्यारी लगती हूँ
बिल्कुल जैसे मुझको प्यारी लगती हैं गिलहरियाँ

वह मुझे प्यार करना चाहता है
जैसे मैं गिलहरी को पुचकारना चाहती हूँ

समझता है वह कि मैं उसके करीब हूँ
जिस तरह पास बैठी गिलहरी मुझे अपनी लगती है

पर पास होकर भी मैं उसके इतने पास नहीं
जैसे गिलहरी आँखों से ओझल हो जाती है पलभर में

आशा है कि मैं कभी न कभी उसे समझ आ जाऊँगी
जिस तरह आरज़ू है मुझको गिलहरी से मिलाप की

मेरा उसको समझ में आ जाना, मुझे पा लेना है
मेरा गिलहरी को पा लेना, प्रकृति को समझ लेना है

हो सकता है मैं और गिलहरी और प्रकृति- एक ही हों!

-


15 FEB AT 23:00

लड़का
वह लड़़का
सरल, सौम्य, सुहावना
जो मुस्कुराता है तो पंछी मधुर चहचहाने लगते हैं
प्यारा, मासूम, लुभावना
जो हंसता है तो आसमान में तारें तेज़ टिमटिमाने लगते हैं

अब वह खो गया है कहीं
मैंने खोजा उसको पेड़-पत्तीयों में
शायद तितली या भँवरे-सा बैठा हो कहीं

मैंने खोजा उसको किताबों में
जिस दुनिया से वह आया था
शायद फिर वहीं जा बसा हो किसी पन्ने में कहीं

या फिर हो सकता है वह किसी पर्वत के नीचे हो
जिम्मेदारीयों की किसी पर्वतशृंखला के नीचे
शायद दर्द से कराह रहा हो वहाँ विराने में कहीं

किसीको मिले अगर लड़का वह
तो उसको मेरा पता देना
कहना उसको यही कि थोड़ी-थोड़ी
माँ के जैसी गोद में तुम्हारा पर्वत समाने की ताकत है

चलो खैर....वह लड़का मुझे नहीं मिला
खो गया सो खो गया
पेड, पत्ती, पन्ना, पर्वत - कहीं मिला नहीं।

वह लड़का....
क्या कभी था भी या थी सिर्फ मेरी कल्पना?

-


13 FEB AT 5:33

ઘૂઘવાટ એનો શમી ગયો
દરિયો હવે મરી ગયો

દરિયાનું ઊંડાણ - ખલ્લાસ!
ઊંડાણનું રહસ્ય - ખલ્લાસ!

કારણ?
એનું ઊંડાણ ખેડવાને ન આવ્યો કોઈ મરજીવો
દરિયાના એ અશ્રુ હતા કે હતા એ મોતી?
જે હોય પણ ન આવ્યો કોઈ મરજીવો

એટલે દરિયો હવે મરી ગયો

હે મરજીવા! લે દરિયાની અસ્થિઓ
કેમકે દરિયો હવે મરી ગયો.

-દીપ









-


13 FEB AT 4:54

મને મારા ઘરનું સરનામું ન પૂછશો
એક જીવન ગયું, ઘર ગયું.

શોધ્યું મેં એને
નાકે ને શેરીએ
અવાવરું દર કેડીએ
જતી-આવતી હર દેરીએ

કોણ ખોવાયું? હું કે ઘર
કે પછી ખોવાવાની ઘટના!?

મને મારા ઘરનું સરનામું ન પૂછશો
હું નામ જો એનું લઈ બેસું!
શ્યામ જો એને કહી બેસું!
આરામ જો એને કહી બેસું!

ઘર કે હું કે એ - હા, બધું એક જ છે
પરંતુ એક પણ જડ્યું નહીં
મારું વતન મને મળ્યું નહીં
એનેય તો કંઈ નડ્યું નહીં
હવે સરનામું શું મારું?
માળો જે કોરો છે પંખી યુગલ વિનાનો ઈ
કાં જે ફૂલ પતંગિયાવિહોણું છે ઈ
કંઈ નહીં તો બસ ઈ
મારા વિનાનો ઈ
નહીંતર પછી,
મને ઉગે બારણા, બારીઓ ફૂટે મારી દીવાલોને
મારા માંસના લોચાઓની ઈંટો હોય

હા, એ મારું ઘર
પણ તોય મને મારા ઘરનું સરનામું ન પૂછશો
તોય જો પૂછશો તો ઈંટોને લોહી નીકળશે. -દીપ

-


27 JAN AT 1:50


બાલભાવ ને યૌવનની વચ્ચોવચ્ચ
શમણા ને કોડથી હોય એ ખચોખચ

સમજો તો રહી રહી સહેજ સમજાય
ને તોય વળી હાથમાંથી સરી જાય!

જાણે એને સરિતા કહી દે,
કૂણી એને કવિતા કહી દે!

એ છે તારી કવિતા.

-દીપ





-


26 JAN AT 22:18




इंतज़ार है मुझे
राह देखती हूँ मैं उसकी
ठीक-ठीक वह एक घर जैसा है
या शायद पीछे छुटा हुआ मेरा घर

मुझमें यदि लग जाएँ कुछ खिड़कियाँ
तो राह तकती रहूँगी उसकी मैं वहाँ से

खिड़कियों से झांकती रहूँगी
टटोलती रहूँगी उसके वजूद को

बाल सँवारती पाओगे मुझे वहाँ
और मेरे आँगन की मधुलता की ख़ुशबू से
ढूँढ लेगा मुझको मेरा घर

खट-खट......खट-खट.......
शायद वह आ गया जिसका मुझे इंतज़ार था।

-दीप







-


23 JAN AT 5:49

કોયલ ને ઘૂવડ
કાબર ને દૈયડ
બધાંય હવે આવી ગયાં હોં
પણ તું ક્યાં છો?

મારી શાખ છે હજી સૂની
તારી જગ્યા એ જ જૂની
સાંજ હવે સમી ગઈ હોં
પણ તું ક્યાં છો?

કો'ક તારી રાહ જુએ
તારી વિના એ કેમ રે સુવે
રાત હવે પડી ગઈ હોં
પણ તું ક્યાં છો?

છલકાય છે બારીઓની આંખો
ફફડતી વિરહિણીની પાંખો
બહુ હવે વાર થઈ હોં
પણ તું ક્યાં છો?

હાલ હવે.

-દીપ






-


23 JAN AT 5:04

ખરુ-ખરુ કરતું છેવટનું પાંદડું એક ખરી પડ્યું
ખરવાની એ ઘટનામાં પછી ઝાડવું આખરે મરી પડ્યું
ખર્યું ને પછી મર્યું ને પછી તો શું-શું થયું
દટાયું, ચટાયું, ચવાયું, ખવાયું ને નામશેષ થયું
અંતે માટીનું એ અવશેષ થયું
થવાને તો ઘણું થયું
પાંદડું લીલું સૂકાઈને સાવ મરી ગયું
પણ તું આવ્યો નહીં ને!

સાવ ઓળઘોળ, ઘોળઘોળ
એની એ છાયામાં એવી હું ખીલું સોળસોળ
સોળ વરસનો કરું એવો ડોળ, સાવ ઘેલી હું નઘરોળ
હવે સપનામાં આવીને આવવાનો ન તું કર ડોળ
તારાં ગામનાં ઓલા તળાવે તારામાં હું બેઠી'તી તરબોળ
થવાનું બધું તો હવે થઈ ગયું
તળાવ તો સુકાઈ ને સાવ મરી ગયું
પણ તું આવ્યો નહીં ને!

હા, છેલ્લે ભલે કાળી ભમ્મર નિરાશા
તોય અંધકારમાં એક આગિયાના આગમનની આશા
આગિયાની અજવાળાની ઉજાસની ભાષા
આગિયો ને આરઝુ ને આશ્કી ને અંતે હતાશા
છે આ બધાં એક જ કથાના જુદેરા પાસા
આગિયાનું મરણ એટલે કે અંધારું થઈ ગયું
કોરું કાળું ક્રૂર કલ્પાંત પણ સાવ મરી ગયું
પણ તું આવ્યો નહીં ને!

તારે આવવાનું હતું
પણ તું આવ્યો નહીં ને!
ને તું ન જ આવ્યો.

-દીપ




















-


15 DEC 2024 AT 0:22

कभी किसीने बतलाया नहीं न
कि कैसे होते हैं सपने?
और फिर भला कैसे होते हैं अपने?

बदन का कतरा-कतरा
लहू की बूँद-बूँद
तुम्हारा ज़र्रा-ज़र्रा, अणु-अणु, रोम-रोम
जिंदगी से तर-ब-तर हो उठे
जीने की तमन्ना से सराबोर हो उठे
जिजीविषा से लबरेज़ हो उठे

हाँ, बिल्कुल ऐसे होते हैं सपने

और फिर सपनों की राहों पर मिल जाते हैं कुछ लोग
लोग जिनसे राहें सँवर जाती हैं
हाँ,वो होते हैं अपने।

-


Fetching Dipal Quotes