In a life full of Chaos, dealing with my silence.
In a life full of hate, trying to love myself.
In a life full of fake people, finding the real me.-
સાંભળ ને,
તારી સાથે કરવા લાયક કોઈ વાત નથી પણ મારે વાત કરવી છે ,વાત કરું ને!?
આપણા બંને પાસે સમય નથી, પણ મારે તારા માટે સમય કાઢવો છે, સમય કાઢું ને!?
તારી દરેક પીડા નો સહભાગી નથી પણ તારી ચિંતા કરવી છે ,ચિંતા કરું ને!?
આ હજુ શરૂઆત જ છે, ઉતાવળ છે , જલ્દી છે, અને મને ખબર છે .. આ કંઈ પ્રેમ પણ નથી, છતાં તને પ્રેમ કરવો છે, પ્રેમ કરું ને!?
તારી હા હશે કે ના એ ખબર નથી, પણ તારી હા ની રાહ જોવી છે , રાહ જોઉં ને!?
હા, તને પ્રેમ કરવો છે , કરું ને!?-
If they love you,
then they will never lose the hope of winning you.
They will try to earn you till last.-
સ્પર્શ બિંદુ પાસે દોરેલી રેખા,
ખબર નઈ ક્યાં જતી રહી.
એના સંસ્મરણો ને ભેદતી ગઈ તો,
પેલા લાલ રંગ ના ફુગ્ગા ને ફોડતી ગઈ.-
In your hard times, try to laugh.
Because, if you will try to laugh
At least you will ended up with smile.
And this smile will be precious.
So try to laugh.-
સબંધ માં એક ખાસ વાત, જે આજે મે અનુભવી,
આપણે ગમે તેટલું કરશું વ્યક્તિ માટે અને પછી એને કહીશું કે આપણે આ આ કર્યું છે..તો એને જતાવેલું લાગશે. અને એ ખોટું છે..
પણ આપણે એ નઈ જતાવીશુ,તો
એ વ્યક્તિ ને એમ જ લાગશે કે આપણે આપણા સ્વાર્થ માટે એનો સાથ આપ્યો, એની ચિંતા કરી.-
શિક્ષક એટલે શિક્ષા નો રક્ષક.
માસ્તર એટલે માં ના સ્તરે રહેનાર.
શિક્ષક તરીકે મારું બીજું વર્ષ છે, તો પણ મારા જૂના વિધાર્થી ઓ ના લાગણીશીલ અભિવાદન થી જાણે આજે મારું હૃદય ભરાય આવ્યું.
એમનો પ્રેમ, નિષ્ઠા, લાગણી જોઈ ને આજે એક વાત ની તો ચોક્કસ ખાતરી થઈ ગઈ કે મારી શિક્ષક તરીકે જીવન માં ભજવાયેલી ભૂમિકા સફળ થઈ રહી છે.
વિધાર્થી ની સફળતા ના પગથિયાં માં શિક્ષક તરીકે ની મારી હાજરી અને ગણતરી જ મારી સફળતાં છે.
-
जिनसे हमने प्यार किया, वो उसे निभा नहीं पाए।
जिसने हमसे प्यार किया, उसको हम अपना नही पाए।-
शोर शराबा, मन था बाघा।
जीवन उसका काफी आधा।
कतपुटली था वो बंधा धागा,
धागा टूटा मर गया अभागा।-
With you,
I was imperfect but complete.
Without you,
I am perfect but incomplete.-