પોતાની ભૂલ સ્વીકારતા શિખો,
કેમ કે બીજા પર થોપવા વાળા
"Never Become Superior in his Life"-
તું પણ મને બાળી શકે મારામાં પણ થોડો રાવણ છે,,,,
બસ શરત એટલી કે,
તારામાં થોડો રામ હોવો જોઈએ,,,,-
ના હોઈ વ્યવહાર ત્યાં કઈ લેતી દેતી ના હોઈ,,,,
વા, વંટોળિયો, મે અને મહેમાનની કોઈ આગમચેતી
ના હોઈ,,,,
અમુક વાત એવી પણ હોઈ જે કોઈને કેતી ના હોઈ,,,, બાકી તો સમજુ છું એટલું,
કે ખડની ક્યાંય ખેતી ના હોઈ,,,,-
જે સાથે છે તેને ભણતા શિખો,,,,
નથી તેને, જાણતા શિખો,,,,
ભૂતકાળ પણ એક ખુબસુરત અહેસાસ છે સાહેબ, ક્યારેક ભૂલતા તો ક્યારેક માણતા શિખો,,,,-
આ જિંદગી છે સાહેબ,
ક્યારેક પાસે પડેલું પૂતળું પણ ટેકો આપે,,,,
તો ક્યારેક
સાથે ઊભેલો માણસ પણ દગો આપે,,,,-
मैं दिल से सोचती वो दिमाग लेकर आया था,,,,
पर,असली मज़ा तो उस दिन आया था,,,,
जिस दिन वो,
दिल अपना लेकर दिमाग मेरा पठने आया था,,,,-
डर, दर्द, गम, भावनाए जो भी है,,,,
बस तेरे अंदर है,,,,
खुद के हि बनाई हुए इस जाल से निकल,
और देख,
तू भी एक सिकंदर है,,,,-
પાડોશી એટલા સારા પણ ના હોઈ જેટલાં તારક મહેતા બતાવે,,,,
સબંધી એટલા ખરાબ પણ ના હોઈ જેટલાં સ્ટાર પ્લસ બતાવે,,,,
પ્રેમ એટલી જલ્દી સફળ પણ ના થાય જેમ movies બતાવે,,,,
ક્રાઇમ એટલી જલ્દી સોલ્વ પણ ના થાય જેમ CID બતાવે,,,
હકિકત એટલી ખરાબ પણ ના હોઈ જેટલી ન્યૂઝ ચેનલ બતાવે,,,,
પણ હા !!!!
દોસ્તી થઈ શકે,
જેટલી Tom&Jerry અને Motu-ptlu બતાવે,,,,-
હાલત પૂછવાથી કોઈ સારું તો નથી થઈ જતું,,,,
પણ હા!
એ હાલત સામે લડવાની એક POSITIVE ENERGY જરૂર મળે છે,,,,-
તરસ લાગી છે,
પણ પાણીની બાધા છે,,,,
બસ,
તું મારી જીંદગી ની
કંઈક આવીજ આધા છે,,,,-