गुजर जाते हैं वो मकाम,
वो फिर नहीं आते, वो फिर नहीं आते।-
I am here to express, not to impress..!!
હે ગુરુ,
તમે છો અમારા તારણહાર,
પાલનહાર અને માર્ગ બતાવનાર..!!
હે ગુરુ,
તમે તો શીખડાવ્યુ છે અમને ઘણું બધું,
અને ક્યાં પણ અટકી જાય તો,
તમે અમને માર્ગદર્શન કર્યું છે ઘણું બધું..!!
હે ગુરુ,
તમે હંમેશા સાથ આપ્યો છે અમને,
અમે કેવી રીતે ધન્યવાદ કરીએ તમને..!!
હે ગુરુ,
તમે છો જ્ઞાનની એ ધારા,
જે અમારા જીવનની ધારા
હે ગુરુ,
તમારું સ્થાન તો વિશ્વમાં છે સૌથી ઊંચું
ને અમારા દિલમાં તમારું સ્થાન છે સૌથી ઊંચું..!!
હે ગુરુ,
તમે તો લાવી છે દરેક વિદ્યાર્થીના મુખ પર એક મુસ્કાન,
એટલે તો આખા વિશ્વમાં તમે છો મહાન..!!
હે ગુરુ,
તમે તો છો અમારા તારણહાર,
પાલનહાર અને માર્ગ બતાવનાર..!!-
I met her and fall in love at first sight..🌺
She also fall in love with me.. 💫and
We are together till death..🫶🏻❤️-
The way I love
by remembering you always,
at looking you constantly and
loving you means autumn comes in life..♡
-
says how we miss each other..♡
The distance between us
says how we love each other..♡-
To have a support to make startup and open a food stall and to make new cuisine dishes.. and then open our own Cafe.. this is Freedom..!!♡
-
To go out on a road trip with friends and chilling with them and doing mischiefs and enjoying happy moments of our life..!!♡
-