Dhrumil Kansara   (ƉƘ)
24 Followers · 13 Following

Joined 5 July 2018


Joined 5 July 2018
26 DEC 2024 AT 19:52

જે છે
તેનો આનંદ
લેવો હોય તો
જે નથી
તેની ચિંતા
છોડી દો...

-


26 SEP 2024 AT 22:04

સંબંધ માટે સમય ના
કાઢી શકનાર લોકો પાસે,
એક દિવસ સમય તો હશે પણ
પણ કોઈ સંબંધ નહીં હોય !!

-


26 AUG 2024 AT 12:21

We always
"Miss you"
a lot
"Dada"...😔🥺

-


12 AUG 2024 AT 22:15

જે લોકો તમને પસંદ નથી કરતા તેમની મજાની "વાત" તો એ છે,
કે તેઓ તમારી દરેક "વસ્તુ" પર નજર રાખે છે..!!

-


22 JUL 2024 AT 9:04

મન એવું રાખો કે કદી ખોટું ના લગાડે
દિલ એવું રાખો કે કદી દુઃખી ના કરે
અને
સંબંધ એવો રાખો કે કદી અંત ના આવે.

🙏 જય શ્રી કૃષ્ણ 🙏

-


20 JUL 2024 AT 9:04

કેવી છે નસીબ ની બલિહારી
ઇશ્વરે મફતમાં આપેલ શબ્દ

"કેમ છો"

કહેવામાં પણ આપણે
વ્યક્તિ ની
પસંદગી કરવી પડે છે...

🙏 જય શ્રી કૃષ્ણ 🙏

-


19 JUL 2024 AT 9:06

નજર અંદાઝ તો ઘણું કરવા જેવું હોય છે
પણ અંદાઝ એવો રાખવો કે બધું નજરમાં રહે

🙏 જય શ્રી કૃષ્ણ 🙏

-


23 MAY 2024 AT 23:54

It was great to spend time with you...
❣️☺️

-


7 DEC 2023 AT 22:28

જિંદગી માં ભલે ગમે એટલી
જાહોજલાલી હોય પણ પ્રેમાળ
પરિવાર અને માયાળુ મિત્રો ન હોય તો
આપણાં થી મોટું કોઈ ગરીબ નથી.

-


25 NOV 2023 AT 10:32

🎊🎁 You are an amazing friend, with a good heart. May God pour his love and warmth on you, in all walks of life. I wish you a very happy birthday...❤‍🔥🎂🥳

-


Fetching Dhrumil Kansara Quotes