ગુજરાત છે ગુજરાતી
ગર્વ તો થાય જ ને ...
કચ્છ કાઠી સૌરાષ્ટ
52 ગંજ ધજાવાળો બેઠો
ગર્વ તો થાય જ ને..
ઉત્તર, દખ્ખણ ચરોતર ભલું
ગાંધી સરદાર તો આપણા
ગર્વ તો થાય જ ને
ડાંગ, ઈડરિયો , તરણેતરીઓ
જગ વખણાયો ગીર....
દુહા છંદ ડાયરાના હીરા બનાવ્યા
ગર્વ તો થાય જ ને...
કવિ નર્મદ ને સત નમન કરું...
ભાષા ગુજરાતી ગર્વ છે ગુજરાત
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભકામના
-
बेटी बचाओ बेटी पढ़ाओ।
गरवी गुजरात from GJ21
INDIA
પથ્થર નું પણ પૂજન થાય
જળ જંગલનું રક્ષણ થાય
સંસ્કૃતિનું પણ જતન થાય
કુ- રિવાજોનું ભક્ષણ થાય
વ્યસનોનું મારણ થાય
આદિવાસી છું નું ગર્વ થાય
જય આદિવાસી જય જોહાર
વિશ્વ આદિવાસી દિવસ ની શુભકામના
-
फरिश्ते के आगे परिंदे भी रास्ता दिखाते है।
जब उड़ने की बात आये....... आगे बढने
आसमान भी बिजली चमकाता है।
-dnpatelgj21
-
તત્પર કાર્ય તત્કાલ સમય
ટિકિટ મળી સમર વેકેશનની
ટ્રેન ચાલી હવે 35 દિવસ
મળીએ પાછા નવા સત્ર માં
ઘટે તો માંગજો વધે તો વધાવજો
232 દિવસ ની સફરમાં....
મારી ભૂલ - ચૂક હોય ક્ષમા આપી મહેકાવજો
નાનો છું અગણિત ભૂલો હશે..
ક્યાંક ખૂણે સંતાઈ હશે...તો
બાદબાકી નો દાખલો ગણાવજો
સમર વેકેશનની ખૂબ ખુબ શુભકામના
-
ગમ્મત થી શરૂ થઈ મજાકમાં પરિણામે
મીઠાસ ભરી બોલી બિઝનેસમાં પરિણામે
સંધર્ષ માં ના ના કરતાં સફળતામાં પરિણામે
એવા અડગ મનના વિશ્વમાં ઓળખ સમા ગરબા
એવો આવકારો ને મારો વેશ જોડે નેશ સમા ગિરનાર
ગર્જનાની દહાડ ને ચારણ કન્યા મારો કવિ કાગ..
છંદ દોહા ને એવા ડાયરા કસુંબીનો રસ......
એવા ગુજરાતનો ગુજરાતી... છે ને બાકી...
જય જય ગરવી ગુજરાત
1 મે ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામના
-
અન્ન થી મોટું કોઈ ધન નથી
અન્ન હોય જ્યાં...
ખુશહાલ રહે મન ....
ધરતીનો પુત્ર છું...
વટ થી ખેડૂત....
ધરતીનો અમીર છું...-
"ધીરજ"
બહુ હોશિયાર શબ્દ કહેવાય
મન જાણે..
ક્યાં આલાપ કર્યો છે?
થોડી તો ઘણી
શાંતિનો સગો તો કહેવાય..
રાહત ને ક્યાં તકલીફ
કોઈ હળી કરે તો ચરે
મન જાણે...
ક્યાં પ્રવાસ કર્યો છે?
આદત
મૂલ્યવાન ભાગ જીવનનો
અર્થ નો અનર્થ કરી દે
પધારે બે શબ્દો ક્યારે
મન જાણે..
ક્યાં દંડ કર્યો છે?
"ધીરજ "છે..
બસ સાવ મફતમાં..
-
इतिहास जानो।
सम्मान है।
लिखकर एक इतिहास बना गये।
सबको जगाने वाले ।
वो कर गुजर गये।
हम तो सिर्फ पढ़ते है।
वो हर इंसान को एक महफूस बना गये।
वो बाबा साहेब है।
-
આવો સમીપ
કહો તો ખરા!
શબ્દો મળે મફતમાં
મફતના ભાવ કરો તો ખરા!
આવો સમીપ
કહો તો ખરા!
અંતર મનની દ્રષ્ટિમાં કેદ
મનની જેલ ખોલો તો ખરા!
આવો સમીપ
કહો તો ખરા!
પૈસાની મૌસમ જામી હોય
અખતરા કરો તો ખરા!
આવો સમીપ
કહો તો ખરા!
સોનામાં સુગંધ ભરી હોય
ખુશીઓ મનાવો તો ખરા!
આવો સમીપ
કહો તો ખરા!
નિયમ તો ઘણા બનશે બનાવશે
બંધન મુક્ત જિંદગી જીવો તો ખરા!
આવો સમીપ
કહો તો ખરા!
મોંઘી વસ્તુ પણ શું કામની પછી
અતિથિ બની ક્યારેક પધારો તો ખરા!
આવો સમીપ...
આંગણે પધારો તો ખરા.....
- dnpatelgj21(પર્ણ પીછું)
-
સ્વાદ તો મે ઘણા ચાખ્યા
જીભ ને ક્યાં પડકાર છે ?
રસ તો મેં ઘણાં પીધા
સમયને ક્યાં દરકાર છે ?
ચેહરા ઓ તો મે ઘણા જોયા
ઓળખાણ ને ક્યાં પડકાર છે ?
ઘડિયાળ તો મે ઘણા જોયા
હાથના કાંડા ને ક્યાં પડકાર છે ?
જાદુગરના ખેલ તો ઘણા જોયા
કારીગરને ક્યાં પડકાર છે ?
રંગભરી બની છે આ દુનિયા
બનાવનાર ને ક્યાં ફરીયાદ છે?
ફરિયાદ છે તો એક મારી ..
આ બધું જોવા ની ક્યાં જરૂર છે?
Colourful enjoy everyday
-