હાથ -પગ બાંધીને કહે છે દોડો,
અને ઉપરાંત
પાંખો કાપીને કહે છે ઉડો......-
Bhavenavasi
Murshad
જયારે આપણને સમજાય ને કે,
આપણને કંઈ નથી સમજાતું
ત્યારે જ ખરેખર આપણી
સાચી સમજણ ની
શરૂઆત થાય છે......-
વિસામો એ વૃક્ષ ની નીચે લેવાય,
કે જ્યાં છાંયો હોય અને,
જીવન એ જગ્યા પર જીવાય
કે જ્યાં માણસની કદર હોય......-
સાચો પતિ
તો એ છે જેને પોતાની
પત્ની પર લાગેલો ડાઘ પણ
ચંદ્ર જેવો લાગે............-
દરિયાના મોજાં કંઈ રેતી ને પૂછે કે,
તને ભીંજાવું ગમશે કે કેમ??
એમ પૂછીને થાય નહીં કંઈ પ્રેમ......-
જ્યારે જયારે દિલ તોડનાર ની
Exit થાય છે,
ત્યારે ત્યારે દિલ જોડનાર ની પણ,
Entry થાય જ છે......-
એવી રાખો કે જે સમજણની દીવાલમાં,
સિમેન્ટ પુરે નહીં કે,
સંબંધ ની દીવાલ માં બાકોરું પાડે.-
એટલી મજબૂત વાગે છે,
કે વળાવતી જાનમાં કઠણ કાળજે
બાપ પણ હૃદય ખોલીને રડે છે.-
એ હતી કે હવે પેલેથી
ફરીવાર સાપસીડી ની રમત જેમ,
જિંદગી ની પરીક્ષા દેવાની છે
એટલે તકલીફો પણ,
નવી નક્કોર પેટી પેક સામે આવવાની.....-