She : क्यों मुझमें इतना खास क्या है ??
Me : जब मैं बाकी लोगों को समझता हूं तो
ऐसा लगता है मानो कोई शहर घूम रहा हूं ,
पर जब तुम्हे समझने की कोशिश करता हूं तो
लगता है कहीं पहाड़ों में खो गया हूं...!!-
Kyo ki ham khas nahi he
Bas kuch alfaz hi apne he
Baki koi paas nahi he read more
જો ભૂલે ચૂકે તને મારા પર પ્રેમ ઉભરાય
તો વરસાદ બની વરસજે...!!
પહેલાં મારા મનને તરસાવજે તડપાવજે
ને પછી ઘેઘૂર વાદલડી બની ગરાજજે..!!
ટીપે ટીપે પ્રેમ ભરી તન મન તરબોળ કરી
તું પણ ભાન ભૂલી જજે ને મને પણ
મદહોશ કરી ભિંજવજે...!!
ખૂટી જાય શબ્દો જ્યારે ને વાત મનની
કહેવી જરૂરી હોય
ત્યારે ખાલી માટીની સુગંધ બની મહેકજે...!!
જો ભૂલે ચૂકે તને મારા પર પ્રેમ ઉભરાય
તો બસ આટલું કરજે
તું વરસાદ બની વરસજે..!!
-
She : कलाकार का सबसे बड़ा डर होता है
खाली हो जाना ...!!
He : पर वो कलाकार तब ही बनता है जब वो खाली हो जाता है ...!!-
उम्मीद जिस लम्हे की थी
वो ऐसा तो नहीं होना चाहिए था ...!!
वो शक्श ही क्यों गलत निकला
जिसे सबसे सही होना चाहिए था....!!-
प्रेम को सदियों से नहीं समजा गया
पर उसने कभी विद्रोह नहीं किया...!!
वो या तो राधा बन गया
या फिर मीरा...!!-
स्त्री , कुदरत , प्रेम और ईश्वर
इनके सामने हमेशा समर्पित हो जाओ...!!-
તારા ગમતાં ફૂલનું નામ કે
હું મારા આંગણિયે વાવી દઉં...!!
આ ચાંદ તારા તોડતા આપણને નહીં ફાવે
તું કે તો તારા માટે ફૂલોની સુગંધ લાવી દઉં...!!-
થવા દે રમત હવે , અમે હર દાવ શીખી ગયા છે
સતત હારમાં પણ હવે અટ્ટહાસ્ય શીખી ગયા છે....!!
નથી ઉતર્યો રંગ કેસરી કે ના ગુલાબી
અમે ધડ કપાયા પછી પાળિયા થઈ લડ્યા છે....!!
થવા દે રમત હવે , અમે હર દાવ શીખી ગયા છે...!-