Devki Bhatt   (||_devki_bhatt_||)
22 Followers · 11 Following

Joined 2 January 2020


Joined 2 January 2020
23 DEC 2021 AT 19:16

સમજાય તો ક્ષણ માં સમજાય જાય છે,
નહીં તો યુગો ના યુગો પણ વીતી જાય છે,
ના જાણે કેટલાય રાજારામ મોહનરામ આવી ને જાય છે,
ના સહાય , ના સંભળાય છતાં કયારેક ક્યાંક એવું થાય છે, કે વચન રામ આપે ને પ્રાણ સીતા ના જાય છે!!...

-


17 DEC 2021 AT 21:03

अब आदत सी हो गई है,
खुद रुठकर, खुद को मना लेना।
फर्क पडता है उसके नझरअंदाजसे
ए खुदा, यह अहसास उसे करा देना!!...

-


22 JUN 2021 AT 18:57

बयाँ से परे है तेरे अहसास का सुकून!!! 💕

-


5 JUN 2021 AT 22:47

તને મારી 'તરસ ' લાગે,અે ક્ષણ મને 'સરસ ' લાગે.!!

-


25 MAY 2021 AT 23:08

લાગણીને ક્યાં પાળ હોય છે,,

એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!

-


17 MAY 2021 AT 14:42

વાવાઝોડાં ની ભારે અસર ને કારણે અમારા આંગણા માં પડ્યું હેલિકૉપ્ટર.....આઇસોલેટ થયેલા બે મકોડાં બહાર નિકળતા ગયો છે જીવ....ને કીડીઓ થઈ છે ઇઝાગ્રસ્ત....

-


22 MAR 2021 AT 22:00

All the friends are enjoying holidays due to corona and I have an exam!!! 😖

-


8 MAR 2021 AT 17:28

"You alone are enough "
Just mind it... 😎

-


7 MAR 2021 AT 9:26

झूठ अगर यह है की तुम मेरे हो,
यकीन मानो मुझे सच नहीं सुनना......

-


4 MAR 2021 AT 8:09

Wo aake bola main tumhe
"sabse jyada"pyar krta hun!!..
Bagal mein khade mere papa muskurane lage!!😊♥ 🤗

-


Fetching Devki Bhatt Quotes