21 NOV 2017 AT 20:49

અજાણ્યા રસ્તાઓ ઉપર,
મારું વતન શોધું છું,
આંખે પાટા જેને,
ત્યાં ન્યાય ની પોકાર પોકારું છું,
અહીંયા તો લોકોને,
ઊંચું નથી સંભળાતું
અને હું,
મૌન માં સર્જેલી વાતો લખું છું.

©Devika parekh2017

- तरपल