એવાય મોસમ જોયા છે .
ખૂબ પલળતા લોકો ને અંદર થી કોરા જોયા છે .
ભીના મૌસમ નો અઘરો આ પ્રશ્ન છે ... !!
બધે લીલુંછમ ને ભીતરે કોર વન છે ..-
Love you life ❤️
પ્રભાતે નવી આશાઓ જાગે
તારી લાગણી ઓ ની સવાર મને દરેક
મિનિટે તારી યાદ કરાવે છે.
તારૂં એ હસમુખુ મનમોહક મુખડું મને
જાણે તારા મારી સાથે હોવાની જાણે
આશા લઇને આવે છે.
તેથી જ હા મારી સવાર રોજે
જાણે તારી આશાઓ લયને આવે છે.-
"કિનારો પણ હવે જાણે મને મઝધાર લાગે છે !
કશું ડૂબી જવાનાં આ અલગ અણસાર લાગે છે .
ઘણી દૂરી અહીં અંબર ધરા વચ્ચે છતાં શાને ?
ક્ષિતિજ પાસે ઢળેલું નભ ધરાને ભાર લાગે છે !
ફરી તાજા થયા જબ્બો તમારી યાદથી દિલનાં !
વિતેલી પાદનો જાણે ફરીથી વાર લાગે છે .
કરી ટુકડા ઘણા દિલનાં હવૈ ખામોશ છે શબ્દો ,
કહું શું ? આજ શો પણ મને હથિયાર લાગે છે !
નથી જે હાથમાં તારા અહીં એને રહૈ શાને ?
કહે ઈશ્વર કરમ તારો તને પડકાર લાગે છે . *-
मेरी जिंदगी मेरी सांसे मेरी जान हो तुम
कैद परिदे का आज़ाद आसमान हो तुम ।
तुम चलो तो हवाएं चले . रुक जाओ तो थम जाये जग सारा ॥
सर्द रातों में गर्म बिस्तरसा एहसास हो तुम ।
मेरी ग़ज़ल का उनवान हो तुम ,
बहर तुम्ही , तुम्हीं मकता , अरकान हो तुम ।
हर मर्ज़हरबबा . कोरोना का समाधान हो तुम ।
तुम अमृत , तुम शिफा , तुम बस मात्र एक इलाज ... जाना " लॉकडाउन हो तुम ।-
તમને જે મળી છે એ સળગતી સળી છે ખરી પડેલી કળી ક્યારેક મેં સૂંઘી છે . મારાં શબ્દો માં ફોરમ ક્યારેક ઢળી છે તમારી આંખો કાયમ વાંચ્યા કરી છે . ક્યારેક રાતી તો ક્યારેક પ્રેમથી ભરેલી છે . શબ્દો ની જમાવટ તમે કાયમ કરી રાખી છે હાસ્ય ના ડાયરા ની બારી સદા ખુલ્લી રાખી છે દુઃખ માં પણ હસવાની આદત તમેં કરી રાખી છે . મારી હિંમત બન્યા કરો છો કાયમ હજુ તો મંજીલ ઘણીયે બાકી છે.
-
એક વૃક્ષ એ પિતા સમાન હોય કયારેક ના ફળ અને ફૂલ ને એવું લાગે આ વૃક્ષ આપણે કઈ નહીં આપી શકે ત્યારે આ ફળ અને ફૂલ વૃક્ષ ના છાયા નો કોઈ અનુભવ થતો નથી જયારે વૃક્ષની છાયા માંથી જાય છે એ ફળ અને ફૂલ પોતાનું બધું ગુમાવી દયે છે એવું જ પાપા ની છાયા ની આપણે જિંદગી માં સતત જરૂર પડે છે .
Happy Father Day-
ગુલાબ ને ચાહવા વાળા એને તોડતા નથી એને રોજ ખીલતું જોઈને જ પોતે ખુશ રહે છે.
-
Aap Khush Ho Achhi baat hai parantu apki wajah se koi khush hai ye bahot achhi baat hai.
-
માણસ પણ એક અલગ મસ્તી નો માલિક છે કે જીવતા ને રડાવે છે અને મરેલા પર રડે છે.
-