Dayalal vyas   (ડાભી)
40 Followers · 52 Following

સામાજિક ઈજનેર || રિસર્ચ || કચ્છ ||રાજકોટ||
Tweeter : @dayalalvyas
Joined 6 November 2019


સામાજિક ઈજનેર || રિસર્ચ || કચ્છ ||રાજકોટ||
Tweeter : @dayalalvyas
Joined 6 November 2019
19 MAR 2022 AT 1:00

ચાલને રંગાઈ જઈએ એ એક મેકના રંગોમાં
ચાલને સંતાઈ જઈએ એ જુના જુના સંગોમાં
ચાલને ઉમેરાઈ જઈએ એ મીઠા મીઠા ઉમંગોમાં
ચાલને લહેરાઈ જઈએ એ લાંબા લાંબા તરંગોમાં
ચાલને વીસરી જઈએ એ કડવા કડવા જંગોને
ચાલને વિસ્તરી જઈએ એ રંગ રંગીલા રંગોમાં

-


30 MAY 2021 AT 20:06

વ્યક્તિ વહી જાય છે, સુવાસ રહી જાય છે
બસ, સમી સાંજે સંભારણા રહી જાય છે

-


14 MAR 2021 AT 15:55

વાત નજરોમાં હતી છતાં પંચાત બની ગઈ,
નજરો થી કરેલી મુલાકાત એ આઘાત સહી ગઈ

-


21 JAN 2021 AT 15:08

ભેરુ સરીખા ભાઈબંધ મળીયા , રોજ સીમાડે સવાર
સબળકે સબળકે સોબત જામી , હેત મળ્યો અપાર
મલક મિઠો માલવા આવસુ બીજીવાર

-


20 OCT 2020 AT 20:53

હોય ભલે ચોમેર રેતાળ રણ
પણ,શોધશો તો મળી જશે હેતાળ જણ

-


19 OCT 2020 AT 12:21

ડરના દરબારમાં નિર્ભયતાને રાજા બનાવો
સાહસ,આત્મવિશ્વાસ, દ્રઢનિશ્ચય દરબારી બનશે

-


17 OCT 2020 AT 22:43

ભૂલો થાય, ના ભટકવું ભૂલે-ભૂલે સુધાર થાય એમ સમજવું

-


15 OCT 2020 AT 22:41

એક વખત એવું બન્યું કે, એમને કંઈ કહેવા જેવું ના રહ્યું
ભૂલ એમની હતી છતાય ભોગવવું અમારે પડ્યું

-


13 OCT 2020 AT 18:46

यह रात यूं ही गुजर जाएगी, जरा याद तो कर लो

सुबह रात बहुत याद आएगी, जरा याद तो कर लो

-


15 JUN 2020 AT 23:50

ધ્રુજી ગયો અંદરથી ધરા ધ્રુજે એ પહેલા..

-


Fetching Dayalal vyas Quotes