મારા પપ્પા 🌎
મારી આંખોમાં હોય જો આંસુ, તો રૂમાલ મારા પપ્પા,
મારું અંતર જો ગુલાબ, તો સુવાસ મારા પપ્પા,
મારું જીવન જો વેરાન, તો મુસ્કાન મારા પપ્પા,
મારી ડૂબે જો નૈયા, તો સુકાન મારા પપ્પા,
મારું હૃદય જો પ્રેમાળ, તો ધબકાર મારા પપ્પા,
મારા જીવનને લંબાવતો, હરએક શ્વાસ મારા પપ્પા,
આ દેવાંશી ના કાવ્યનું હૃદય, એના પપ્પા, અને
આ દેવાંશી નો પ્રેમ એના પપ્પા💝
-
कुछ नही चाहिए प्रभु, बस इंसानों को सांसे दे दो,
दुनियाँ में मची तबाही को बस आप अब विराम दे दो।
-
વીરતા નો વૈભવ અને શોર્ય નો શૃંગાર,
પરાક્રમ ની પુજા અને ક્ષત્રિય નો તહેવાર, એટલે. દશેરા
-
तक़दीर लिखने वाले एक एहसान कर दे,
मेरे भाई की तक़दीर में सिर्फ खुशियां लिख दे,
न मिले कभी दर्द उसको,
तू चाहे तो उसकी तक़दीर में मेरी जान लिख दे।
My Brothers My Superheroes ❤️-
જેનાથી રોજ ઝગડો અને તો પણ ,
મને એના વગર એક ક્ષણ ન ચાલે,
એ મારો ભાઈ...
પિતા નો પડછાયો એ મારો ભાઈ..
મારો મિત્ર એ મારો ભાઈ..
-
પિતા ના એક શબ્દ પર
પોતાનું આખું જીવન જીવી જાય
એનું નામ
દીકરી-
શબ્દો અને નજર નો ઉપયોગ બહુ
સાવચેતી થી કરવો જોઇએ..
એ આપણા સંસ્કારો નું બહુ મોટું પ્રમાણપત્ર છે.-
સોળ સોળ શણગાર સજી,
રૂપ ના મલકાય, મર્યાદા ત્યાં જળવાય,
જ્યાં માથે ઓઢણું લહેરાય...🙏-
જીતવા ની સૌથી વધારે
મજા ત્યારે આવે છે જ્યારે
બધા તમારી હાર ની
રાહ જોઈને બેઠા હોય-