Darshna Pandya   (Darsh (દર્શ))
764 Followers · 50 Following

I am the soul that lives within
Joined 18 July 2018


I am the soul that lives within
Joined 18 July 2018
2 JAN AT 8:28

....

-


23 AUG 2024 AT 19:20

આખી નથી રહી કોરી કે નથી પૂરી ભીંજાણી,
લાગણીઓ પણ રહી કાયમ અડધી અધુરી.

-


24 JUL 2024 AT 11:59

ભીતરે મૌન જાણે ખરલે ઘુંટાતું,
એ જ સવાલે મન સતત ઘુંટાતું,
દંભ, અભિમાન કે ઉપહાસ કરતું...
શબ્દો માત્ર ધ્વનિ થઈ હવામાં તરતાં,
અર્થ થકી જ આવવી જોઈએ સમજણ,
ત્યાં માત્ર સવાલોનાં સમીકરણ મુકાતાં...
સમીકરણો લાગણીનાં કોઈ છેદ ઉડાડતા,
રૂજુતા અને નમ્રતા સમજણ ના નામે જ છેદાતા,
અવઢવ ને અપમાન ત્યારે શેષમાં આવતાં...
સમજ-સમજની જ વાત છે સમજણ,
રાખો તો રહે નહીં તો કંતાય સમજણ,
કંતાતી નિતાંત મૌન વિંટાળી સમજણ
ચિરનિંદ્રાએ પોઢતી લાગણી...




-


27 MAY 2024 AT 7:16

is the day I cherish as an independence day.

-


25 MAY 2024 AT 23:35

one should be at peace with the past.
let future remain in future
and live in the moment.

-


24 MAY 2024 AT 13:50

It's cause of the knowledge
that shouldn't be known.

-


18 MAY 2024 AT 18:53

यूं जो तुम टुकुरते रहते हो,
हमें छुई मुई से कर देते हो।

-


18 MAY 2024 AT 12:28

Choosen bliss.

-


15 MAY 2024 AT 9:43

Problems and negativity fades away in the determination to achieve it.

-


14 MAY 2024 AT 18:56

It slips away by the time one gets the courage and wisdom to live.

-


Fetching Darshna Pandya Quotes