मंज़िल जहा ले जा रही है।।
हम उधर जा रहे है।
तु ज्यादा सोच मत ।।
बस चलते जा।
बाकी सब हाथ की लकीरो पे छोड़ दे।।-
यु ना सता ए जिन्दगी ।।
दुखो के बादल हमने भी देखे है।
इन ज़िंदगी की राहो मे ना जाने कितनी ठोकरे खाई है।।
तु नहीं तो और कोन् समजेगा हमे ।
हर दिन खुशी की तलास मे रहती है ये आँखे ।।
ना जाने कब वो सुनहेरा सवेरा देखीगि ये आँखे।
ए ज़िंदगी.....गले लगाले....।।
-
જિંદગી નું નામ છે પરીક્ષા , જો તમે તમારી જિંદગી ની પરીક્ષમા પાસ થશો તો "ભવિષ્ય" સુધરશે જો તમે હાર "માન્સો" તો લોકો નું કામ છે કહેવાનું એને કેહવા દેજો , કરાર કે તમારી પરિસ્થિતિ મા તે લોકો નય આવે તે ખાલી વાતો કરશે તમાસો જોય ને વોયા જસે ,તમે હઝાર વાર થોકર ખાસો કોઈ નો સહારો લય્ ને ઉભા ના થતા બાકી લોકો એમાં પણ કહેશે કે મે એને સહારો આપિયો હતો.
-
15 વર્ષ ભણી ને 15000 ની નોકરી નથી મળતી,
અને લોકો લાખો રૂપિયા ભણવા મા લગાવે છે.-
સુખ માં તમને સો સગા સાથ દેશે પણ દુઃખ ના ભાગીદાર થવા કોઈ તૈયાર રહેશે નહીં,
જે દુઃખ નો ભાગીદાર બનશે એજ્ તમારો સાચો સગો હશે , સમય બધું બતાવી દેય છે.-
બોલવા પેહલા સો વાર વિચાર જો,
કેમ કે તમારા એક વાર બોલેલા શબ્દો પાછા વર્તા નથી,
સમજ્યા વિચાર્યા વગર કશું કહેશો તો સબંન માં પ્રભાવ પેહલા પરસે.-
बीते लम्हे।।
बीते हुए कुछ लम्हे यु याद आते है।
हम अपने बीते हुए समय मे हि जीते है।
पुरानी बाते याद कर के ।
कितना कीमती होता है ये समय हमे बाद मे ऐहसास होता है।
कदर किया करो समय का क्युकी बीते लम्हे सिर्फ याद बन के रह जाते है।
बीते लम्हे सपनो की तरह होते है ।
क्या खोया क्या हासिल किया हमने ।
ज़िंदगी के बीते लम्हे कितने हसीन होते है।
-
करवा सच
हज़ार दोस्त नही चाहिए।।
बस एक ऐसा दोस्त् होना चाहिए जो अपने मतलब से दोस्ती न रखे , एक सच्चा दोस्त चाहिए जो आपको समज सके ये नही के आपको आज़माए और दुसरो की कही सुनी बातो मे आके आपको छोड़ दे।
आप एक गलती करो आपको अपना दोस्त समजाये के ये नही करना चाहिए ये सही नही है।
ना की किसी के कहने पे आपको देख के अनदेखा करे। जहा मित्रता होती है वहा मतलब नही होता।
आज के समय मे एक सच्चा मित्र होना किश्मत की बात है। सच्चा और विश्वासू मित्र होना मतलब श्री कृष्ण और सुदामा का होना।।
-
જ્ઞાન નો અભિમાન કોય દિવસ કરવો નહીં ,
જ્ઞાન હોય તો અભિમાન ન હોવો જોઈએ કે અમે કંઈક છે , જ્ઞાન નો ઉપયોગ કરો અભિમાન નહીં , જ્ઞાન તો માં સરસ્વતી નો આશીર્વાદ છે.-
મન મા મેલ રાખશો તો કોઈ દિવસ સફર નય થાવો, મન સાફ હશે તો કામયાબી ના દરવાજા એના હાથે ખુલશે,એક બીજા ના વેર વિરોધ કરશો તો પણ કય ફાયદો નહીં, એક બીજા ની ઈર્ષા કરી તમે પાપ ના ભાગીદારી ન બનો, સવ સાથે સમાન વ્યવહાર રાખવો કોઈ મોટુ નહીં કોઈ નાનું નહીં બધા સરખાજ છો.
-