31 JUL 2019 AT 22:00

ખૂબ ખૂબ દૂર જતું રહેવું છે,
જ્યાં કોઈ ઓળખે નહીં,
કોઈ બોલાવે નહીં,
જ્યાં મારુ નામ,મારુ અસ્તિત્વ
પણ સાથે હોય નહીં,
એકલું રહેવું અને એકલા થઇ જવામાં
બહુ ફરક છે,
એક ની એક ખોટી જિંદગી જીવી જતી આ જાત,
તોય જોવો ચહેરા પર ક્યાં વેદના નો હરફ છે..

- Darshana_ writer soul 🌻