ભરતી અને ઓટ સમુદ્ર માં આવે
નદી,નાળા કે ખાબોચિયાં માં ના આવે.
સમય જોઈ સાથ છોડવા વાળાઓ,
સમુદ્ર છું ડુબીશ નહિ હું ,
બમણા વેગથી હું પાછો આવીશ ...- Darshana_ writer soul 🌻
30 MAY 2019 AT 23:42
ભરતી અને ઓટ સમુદ્ર માં આવે
નદી,નાળા કે ખાબોચિયાં માં ના આવે.
સમય જોઈ સાથ છોડવા વાળાઓ,
સમુદ્ર છું ડુબીશ નહિ હું ,
બમણા વેગથી હું પાછો આવીશ ...- Darshana_ writer soul 🌻