Darshan Pathak 'દર્શન'   (DARSHAN PATHAK 'દર્શન')
190 Followers · 52 Following

read more
Joined 25 July 2017


read more
Joined 25 July 2017

જ્યારે બાપનો હાથ દીકરાના ખભા પર હોયને ત્યારે આફત પણ અવસર જેવી લાગે.

-



નીતિ, રીતિ અને પ્રીતિના પરમેશ્વર એટલે શ્રીકૃષ્ણ....

-



ખરા હમસફરની હવે મુલાકાત થઈ છે,
જીવનની મજાની હવે શરૂઆત થઈ છે.

-



તિરંગો લહેરાય છે જુઓ આજે શાનમાં,
ભારતની ભવ્યતા છવાય છે આસમાનમાં.

-



આ વરસાદ એ બીજું કંઈ નહીં, પણ જગતના તાતનું સંતાન પર વરસતું વ્હાલ છે.

-



જીવનમાં આગળ વધવા માટે કોઈ એક રસ્તો અપનાવજો, એટલા માટે કે જો સફળ થશો તો મશહૂર થઈ જશો અને નિષ્ફળ જશો તો અનુભવી થઈ જશો, પણ જો વારે વારે રસ્તા બદલશો તો મંજિલથી બહુ દૂર થઈ જશો.

-



અમારીય કેવી દુર્દશા આવી,
ચૂંટણી ને પરીક્ષા સાથે આવી.
ચારે કોર સરઘસ ને સભાના ભૂંગળ ગાજે,
અને અહીં વાંચવાની મહેફિલ જામી.

-



રાહમાં જોને તારી, મારી આંખોય મુરઝાણી,
હવે તો આવ પ્રિયે !,
સવારે તો આમેય, વસમી વેળા એલાર્મની વિખૂટા પાડવાની.

-



પુસ્તક હાથમાં લેતા જે નીંદર આવતી હશે!,
એ હાથમાં ફોન લેતા ક્યાં જાતી હશે?

-



મળે

જેમાં તારા પ્રેમભર્યા અછડતા સ્પર્શ સાથે ચાનો કપ મળે.

-


Fetching Darshan Pathak 'દર્શન' Quotes