માત્ર પોતાના ચિંતન અને અનુભવો થકી થતો સ્વભાવ સુધારો વિકાસકારી છે....
-
Darshan Gajjar
(મસ્તાન)
156 Followers · 42 Following
Joined 7 December 2018
12 SEP 2022 AT 21:39
24 AUG 2022 AT 21:09
કાગળિયાં ફંફોસી ને લોકો ને રાહ જોવા મજબુર કરતા "સાહેબ" મજબૂરી છે...
-
24 AUG 2022 AT 20:10
નેતૃત્વ માં કરુણા નો અભાવ નવી ક્રાંતિ નું બીજારોપણ કરે છે.....
-
7 AUG 2022 AT 23:56
અસંતુલિત સ્થિતિ ને સંતુલિત કરવાની ક્ષમતા હોય તો જ સત્ય ને બહાર લાવવું જોઈએ....
-
24 JUL 2022 AT 12:30
Balanced and Conclusive mindset will decide the fate of Democracy.
-
3 JUL 2022 AT 22:28
તટસ્થ અને સત્ય સો ટચ હોવાની શક્યતા મડદા ના શ્વાસ લેવા જેટલી જ છે.....
-