એક ભાઈ નું એઠું બહેન ખાય,
એક બાપ નું એઠું દિકરી ખાય,
એક પતિ નું એઠું પત્ની ખાય,
એક દિકરા નું એઠું માં ખાય,
પણ
શું ક્યારેય એક બહેન, દિકરી,પત્ની
કે માં એ એઠું મૂકેલું કોઈ ખાય છે??
ના.......
બસ એટલે જ તો સ્ત્રી એ કોઈ પણ
રૂપ માં હોય પણ એ ત્યાગ અને સમર્પણ
ની મૂરત (મૂર્તિ) છે.
- દામિની-
સિંહણ નાં પારખાં ના હોય વ્હાલા
રીજે ત્યાં રાજ કરવી દે
અને ખીજે તો બાવન ગામ નાં
ધણી ને પણ રસ્તે ચડાવી દે.
-
🙏जय भीम🙏
"ॐ" बोलने से मन को शांति मिलती हैं।
"सांई" बोलने से मन को शक्ति मिलती हैं।
"राम"बोलने से पापो से मुक्ति मिलती हैं।
लेकिन
"जय भीम" बोलने से आदमी को
उसकी "पहचान" मिलती हैं।
- जय भीम-
"માં અને સાસુમા"
જેમ તાળી એક હાથે ના વાગે....
બસ એમ જ
વહુ જોડે થી દિકરી ની જેમ સેવા ની ઈચ્છા
રાખવા વાળા સાસુ
પોતે માં તો બની ને જુવો
એ વહુ એની મેળે દિકરી ના બની જાય તો કહેજો,
એને વહુ નહીં પણ બેટા કે દિકરી કહી ને બોલાવો
એ મમ્મી મમ્મી કહેતા થાકશે નહીં .
- એક વહું (દિકરી)-
એક સાસરે જતી દિકરી કદાચ
એટલે જ વધુ રડે છે કે,
એ જાણે છે કે હવે થી કદાચ ચાહસે
તો પણ માતા પિતા આગળ ફરીથી
નહીં રડી શકે.-
Life is a game Play it.
હા આ વાક્ય નો અર્થ એવો જ થાય
કે
જિંદગી (જીવન) એક રમત છે એને રમો,
પરંતુ
બીજા કોઈ ની જિંદગી (જીવન) એ રમત નથી
એટલે બીજા ની જિંદગી (જીવન) સાથે ના રમશો.
- દામિની-
દિકરી થી વહુ
જ્યાં એક દિકરી ને મમ્મી પૂછે શું બનાવું?
ત્યાં થી લઇને
એક દિકરી પૂછે કે મમ્મી શું બનાવું?
બસ દિકરી ના જીવન નું આ પરિવર્તન એટલે જ
દિકરી થી વહુ બનવાની સફર
- દામિની-