Cute Boy   (Sahil_124)
0 Followers · 1 Following

Joined 3 September 2021


Joined 3 September 2021
25 SEP 2021 AT 1:08

વાયદાઓ, ઇરાદાઓ ભુલાવી ને ચાલી ગઈ તું
હસતી રહેતી બધી આંખો ને રડાવી ને ચાલી ગઈ તું..

જતાં જતાં પણ કોઈ દેવું તે રાખ્યું નહી,
દર્દ ના પોટલાં અમ પર લાદી ને ચાલી ગઈ તું ...

પગલાંઓ ના નિશાન પણ ન છોડ્યા તે પીયું,
રસ્તાઓ પણ એ સફર નાં મિટાવી ને ચાલી ગઈ તું...

કૈંક એવી ગઇ કે પાછી આવી ના શકે,
એક એવા મુકામ પર આ આંખો ને રડતી મૂકી ને ચાલી ગઇ તું...😭😭😭

-


4 SEP 2021 AT 15:17

કયારે વિચાર્યું નહોતું કે
એ મારી જિંદગી માં થી
જતી રહેશે ,
અને ખાલી એની યાદો જ
મારી સાથે રહેશે ,

-


3 SEP 2021 AT 17:16

તે વિદાય લીધી છે ક્યાં
ચોઘડિયાંમાં ??

પછી ફરક્યું નથી કોઇ
મારા ફળીયામાં ,

-


Seems Cute Boy has not written any more Quotes.

Explore More Writers