તારા પગરવની આસમાં,
શરણાયુંના સૂર વિસારી બેઠી..
ઝાંઝવાના જળની પ્યાસમાં,
પરબ ગુમાવી બેઠી!-
चिड़िया
8 Followers · 1 Following
Joined 21 April 2018
16 FEB 2023 AT 22:32
16 FEB 2023 AT 22:16
રાતો ઉજાગરામાં લંબાય છે,
દિવસો જુદાઈના ગણાય છે.
જાણે મૃગજળ પી છુપાવી તરસ,
પ્યાસ ઘટતી નથી;
ને આસ બૂઝાય છે!-
9 NOV 2022 AT 23:40
અગત્યની હતી તું, જ્યારે ભવિષ્યની યોજના હતી..!
વર્તમાનની ક્ષણ બનતાં જ ગૌણ થઈ ગઈ..!-
5 APR 2020 AT 12:47
काफ़ी क़ुछ कहना हैं,
मग़र ज़ाने दें।
लफ़्ज़ मेरी ख़ामोशी की गहराई नहीं नाप सकते।।-
8 JAN 2020 AT 23:14
I was broken though,
you found me precious,
I didn't believe it until I came to know;
you are Kintsugi artist..!-
19 OCT 2019 AT 0:40
चंद सांसे देदो डिबिया में बांधके।
सिरहाने रखके सोऊंगी,
तू नहीं तेरा एहसास तो होगा।।-
13 JUL 2019 AT 3:17
आँसुओं से भर दिया समंदर आपके इंतज़ार में,
अब तो बस कुछ खारापन सा बचा है आपके ख़ातिर।-