આ ભીષણ અંધારી રાત ને પછી ધગધગતો દા’ડો આવે..
બળે પગ કેડીએ મારાં ને માં બસ એક તારી યાદ આવે..!
બાળપણનાં મીઠાં સ્મરણો મને ખુબ-ખુબ સતાવે..
બંધ કરું આંખલડી ને શમણાં છબીઓ તારી બતાવે..!
મધુર શબ્દો હાલરડાનાં પુષ્પો માફક તું ચુંટી લાવે..
કરી વાતો રાજા-રંકની તું ચંદ્રમાને પણ રીઝાવે..!
લહુ-લહુ હથેળીઓ મારી, હવે કોળિયો કોણ ખવડાવે..?
અશ્રુભીની આંખલડીમાં, હવે શમણાં કોણ સજાવે..?
વસવાટ મારો સીમા પર અહીં, તું એકલી-અટૂલી દી વિતાવે..
જોવાને મુખ મારું ઘડી ભર, તું કેટ-કેટલી ઓસ વરસાવે..!
ખબર કોને, થશે મિલાપ કે નહિ, વાત એ કાળજું કંપાવે..
દલડું ઝંખે સ્નેહ તારો, માં બસ એક તારી યાદ આવે..!-
Chopra Kiran
(K I R A N)
572 Followers · 220 Following
गुजराती 🦋
कोरां कागज़, रंगीन स्याही और
दिल से निकले जज़्बात ।।
किरन 🥀🥀
🥀My soul is dyed b... read more
कोरां कागज़, रंगीन स्याही और
दिल से निकले जज़्बात ।।
किरन 🥀🥀
🥀My soul is dyed b... read more
Joined 2 April 2020
10 MAR 2021 AT 10:01
8 MAR 2021 AT 17:42
तेरी यादों में गमगीन हो जाऊॅं
तेरे होने से मैं रंगीन हो जाऊॅं ।
यू तो बेसुरा, तन्हा जी रहा हूॅं
तू जो मिलें, मधुर संगीत हो जाऊॅं ।।-
13 NOV 2020 AT 23:19
कुछ ऐसा लिख जाए ।
वो पढ़ ले निग़ाहों से और
सीधा दिल में उतर जाए ।।-
13 NOV 2020 AT 23:08
जितनी दफा धड़के दिल
शोर बस तेरे नाम का है ।
तू आए मिलने को हमें
इंतजार बस उस शाम का है ।।
-
14 SEP 2020 AT 21:32
अकेले लेटे तो हर दिशा में
बस शोर ही शोर है
मगर तेरी बाहों में लेटने का
मजा ही कुछ और है।
यूं तो बीत जाएंगी राते
मेरी तन्हा ही मगर
तू जो साथ दे तो काली रात
भी लगती हमें भोर है।।-
14 SEP 2020 AT 21:21
नदियों का दरिया में मिल जाना
बरसात से मिट्टी का भीग जाना ।
परिंदों के मीठे गीतों से
सुबह को फूल कोई खिल जाना ।।-