ફરક છે તારી અને મારી લાગણી વચ્ચે ,
હું વરસાવું છું અને તું તરસાવે છે ☝🏼-
Chirag Patel
(Ch!rag Patel)
92 Followers · 84 Following
હમસફર સુ તને યાદ છે ….😍
Joined 11 December 2017
20 MAY AT 16:47
Kabhi fursat mile to itna sochna jarur🧐
Ek laparwah ladka teri itni parwah kyu karta tha 😶-
16 MAY AT 20:25
પેહલા પ્રેમ માં અને બીજા પ્રેમ માં સુ તફાવત છે ,
અને
પહેલા પ્રેમ પાસેથી સુ શિખ્યા અને બીજા પ્રેમ પાસેથી સુ શિખ્યા .-
16 MAY AT 20:14
मजाक में ही सही पर सच बताना 😶
यार 🤔
सच में आप हमसे प्यार करते हो ? 🤔
या हम आपके प्यार करने के काबिल नहीं है 😢
-
12 MAY AT 20:00
તું ડગલું ભરવાની હિંમત કર ,
હું ઉતરતા ઢાળ જેવો છું ,
“ મનાવી લે મને “
હું સાવ નાના બાળ જેવો છું ,
અને તું..!!
આ દરિયાના ઉંડાળો…
માપવાનું સાવ છોડી દે ,
તું મારામાં ઉતર …
હું સાતમા પાતાળ જેવો છું …!!-
12 MAY AT 10:27
એ ભગવાન લખીદો ને એને મારી કિસ્મત માં ,
કસમ થી જીવ થઈ પણ વધારે પ્રેમ કરું છું એને..!!
-