Chhaya Patel   (Meya...❤)
197 Followers · 44 Following

read more
Joined 18 March 2021


read more
Joined 18 March 2021
15 JUN 2022 AT 14:32

હવસ કાઢવી હોય તો કોઈ જાત - પાત નથી જોતું . પણ વાત જો લગ્નની આવે તો લોકો કુંડળીઓ મેળવે છે.

-


15 JUN 2022 AT 14:24

જીવનસાથી એવો કે જે ફક્ત લગ્ન જીવન પૂરતું નથી એકબીજાનાં શોખ તકલીફ સુખ - દુ : ખ સફળતા - નિષ્ફળતા વખાણ - આરોપમાં પણ જોડાવ ત્યારે જ સાચા અર્થમાં જીવનસાથી કહેવાય.

-


15 JUN 2022 AT 13:50

પ્રેમ એટલે....
તારી fav વસ્તુઓ મારી fav થઈ જાય , એ જ મારો પ્રેમ ... તારા pic તારા mobile કરતા મારા mobile માં વધુ જોવા મળે , એ જ મારો પ્રેમ ... તારી એક ઝલક જોવા માટે ગમે તેટલી રાહ જોવી ગમે , એ જ મારો પ્રેમ ... તારા કરતા પણ વધુ હું તને પ્રેમ કરવા લાગી છુ , એ જ મારો પ્રેમ ... તારા સિવાય બીજા કોઈ સામે જોવું ના ગમે , એ જ મારો પ્રેમ ... ને બધા કરતા વધારે તને પ્રેમ કરું ને હંમેશા તને ખુશ રાખું , એ જ મરો પ્રેમ ... મારા માટે ફક્ત I love you એટલે પ્રેમ નહી પણ મારા મૈન ની ભાષા પણ તુ સમજી જાય છે એ જ તારો અને મારો પ્રેમ.

-


14 JUN 2022 AT 14:29

એવો આપુ કે તુ હંમેશા ત્યાં જ રહી જાય.

-


13 JUN 2022 AT 9:31

જીવનસાથી એવો કે જીવન માં સુખ માં કદાચ સાથે ના હોય પણ દુ:ખ માં સૌ આગળ હોય

-


13 JUN 2022 AT 9:28

क्या हुआ अगर तन्हाई से दोस्ती कर ली मैंने, बेशक वो मुझसे बेवफाई तो नहीं करेगी।

-


5 JUN 2022 AT 15:02

Byyy byyy friends
આવજો
अलविदा दोस्तो
👋
Kiyu k meri vajashe kitene log pareshan hai or kuch log muje pareshan kar rahe hai so......Good bye enjoy your life friends ....🙏

-


4 JUN 2022 AT 22:14

खुद को भी कभी महसूस कर लिया करो, कुछ रौनकें खुद से भी हुआ करती हैं। 💞🖇

-


4 JUN 2022 AT 22:03

you need your own love to save your heart

-


4 JUN 2022 AT 21:58

मे कोइ अपना मिल गया।

-


Fetching Chhaya Patel Quotes