मन के भीतर जो दीप जले,वो डर से कभी न बुझने पाए।
हर सोच को हो उड़ान मिले,जंजीरें कोई न बाँध पाए।
न हो पहरा सपनों पर,न सवाल हो इरादों पर।
जहाँ विचारों का सूरज उगे,उम्मीद की किरण हो हर पंथ पर।
कह सको जो मन में है,लिख सको जो कल्पना में है।
कोई बंदिश, कोई दीवार नहीं, गाओ तराने जो हो मन के,
जहां सोच पर कोई पहरेदार नहीं,
स्वतंत्रता केवल शब्द नहीं,ये हक़ है मन की उड़ानों का।
ये सत्य है उन आवाज़ों का,जो हक़ मांगें अपने वजूदों का।
चलो बनाएं स्वतंत्रता ऐसी,जहाँ विचारों का हो सत्कार।
जहाँ हर मन हो निर्भय, निर्दोष, निश्छल,स्वतंत्र,
और अभिव्यक्ति में हो सबसे श्रेष्ठ तंत्र ।-
नाकामियों से कभी ना हो निराश
नाकामियां तो होती हैं कामयाबी की असली शुरूआत।-
खुशबू चरित्र की
स्वयं कर्मों से प्रसारीत होती हैं,
सफ़र के मूल्यों को मेहकाती हैं,
प्रकृति के रसों के संग लहराती हैं,
तन,मन एवं मस्तिष्क में विहरती हैं,
स्वयं प्रकाशीत हो तिमिर मिटाती हैं,
जन - जन के मनमंदिर में विराजती है,
त्यागी बनकर जग को योगी बनाती है।।
-
એક જ પળમાં પહાડ પીગડશે,
તું ગુજરાતી બોલ.
લાગણી નાં ઝરણાઓ ખળખળશે,
તું ગુજરાતી બોલ.
અભિવ્યક્તિની ધારા વેહશે,
તું ગુજરાતી બોલ.
સ્વાભિમાન નાં બીજ રોપાશે,
તું ગુજરાતી બોલ.
સમજણની પાંખડીઓ ખીલશે,
તું ગુજરાતી બોલ.
જ્ઞાનપુંજની જ્યોતિ પ્રગટશે,
તું ગુજરાતી બોલ.
આતમ કેરા દ્વાર ખુલશે,
તું ગુજરાતી બોલ.-
જેમાં નિરંતર પ્રેમ, મમતા, સ્નેહ, લાડ - વહાલ ,
અને વાત્સલ્યનું ઝરણું વહેતું હોય..
એ જ મારી માતૃભાષા ગુજરાતી.
-
મા કહું કે માતૃભાષા એક જ તો છે ગુજરાતી
કાલીઘેલી ને કામણગારી એક જ તો ગુજરાતી
મા ના અવાજ નો રણકો છે માતૃભાષા
મમતાનો વહાલસોયો હાથ ને લહેરકો છે ગુજરાતી
મારી વ્હાલી ને ભોળી બા નો પર્યાય છે ગુજરાતી
એ હાલો.... નો મધુર ટહુકો છે ગુજરાતી
મારું સર્વસ્વ છે એક જ તો ગુજરાતી-