C.D Darji  
25 Followers · 23 Following

Joined 25 October 2019


Joined 25 October 2019
7 AUG 2022 AT 12:24

મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન...

-


7 AUG 2022 AT 12:17

મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન...

-


28 JAN 2022 AT 23:23

हजारों उलझनें राहों में और कोशिशें बेहिसाब,
इसी का नाम है ज़िन्दगी चलते रहिये जनाब।

-


23 DEC 2021 AT 22:50


સમય જતાં બધું જ બદલાઈ જાય છે..

શબ્દો પણ, સબંધો પણ...
વાયદા પણ, વ્યક્તિ પણ.!❤️

-


16 NOV 2021 AT 8:56

એક દવાખાને લખેલી સરસ લાઈન
"દવામાં કંઈ મજા નથી"
અને
"મજા જેવી કોઈ દવા નથી"

-


3 NOV 2021 AT 8:37

મારી માઁ કહે છે બેટા એનેજ પ્રેમ કરજે.....
જે મારા જેટલી જ તારી સંભાળ રાખી શકે....

-


2 NOV 2021 AT 7:59

ઠારતાં પહેલા જાણવું , આગ છે કે તાપણું ?
સાથે એ પણ જાણી લેવું , કો'ક નું બળે છે કે આપણું ...!!

-


29 OCT 2021 AT 5:59

પળેપળ છેતરાવાના જ આઘાતે લખું છું,
કલમ ત્યાગી હવે હું ટેરવાં વાટે લખું છું.

નથી સંભવ શબ્દ માં લાગણીઓને કહેવી,
છતાં કૈં ભાર હળવો થાય એ માટે લખું છું.

-


24 OCT 2021 AT 7:18

કૈંક મજાના ગીતોમાં છું , ટહુકામાં છું , બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું . ક્યારેક ઇશ્વર ફોન કરી પૂછે , “ ક્યાં પહોંચ્યા ? ’ હું કહું છું કે , ‘ આવું છું ... બસ રસ્તામાં છું .
24/10/2021

-


17 OCT 2021 AT 23:10

નસીબની ગુલામી હું નથી કરતો,
હું મારી મહેનતનો નવાબ છું !!

-


Fetching C.D Darji Quotes