ભીનો અહેસાસ  
112 Followers · 15 Following

Ketan Desai
Mechanical Engineer
Insta Account - ketan_ek_bhino_ehsass
Joined 30 June 2019


Ketan Desai
Mechanical Engineer
Insta Account - ketan_ek_bhino_ehsass
Joined 30 June 2019

बस यार,अटक गया अब मैं
देखो कहां तक गया अब मैं
ना मुझे चाहत मिली, ना तुम
यूं अकेला लटक गया अब मैं
काश! थोड़ा सा समझ जाती
तेरे दिलमें भटक गया अब मैं
ज़रा सी रहम कर दे मुझ पर
प्रेम सफ़रमें,थक गया अब मैं
केतन देसाई

-



अब क्या बयां करे हम, किस्मत मेरी मुझसे ही नाराज़ है
छोड़ो सारे गिले-शिकवे, ए दिल एक तु ही तो हमराज़ है

केतन देसाई

-



ઊર્મિ ની યાત્રામાં સતત તારી લાગણીઓ ના અંશ ભળે
એમાં જીવનની અવિરત અનોખી ઈચ્છીત હુંફ પણ મળે

ભલે આમ આરંભથી અંત સુધી તને કોઈ કળે કે ના કળે
પણ તારી આંખોમાં રોજ અમૃતના અમી મીઠાં ઝળહળે

સમજદાર શબ્દો નો ભંડાર જો ખુટે કદીક તારા મન તળે
શું કરવું હવે એવા અવઢવ માં તારા વિચારો તો સળવળે

રોજ રોજ આમ ઘૂંટાય ને પોતાની જાતને જ કેમ તું છળે
પછી બાકી રહેલી જીંદગીનું આયખું પણ પીડામાં ટળવળે

છેલ્લો દિવસ છે એમ માની જીવી લે તું "કેતન" પળેપળે
આખરે તારી આ સફરની સઘળી મુશ્કેલી ઓ આમ ટળે

કેતન દેસાઈ

-



ये दर्द ओर शाम का बड़ा अजीब सुनहरा किस्सा है
जैसे मोहब्बत ओर मयखाने का एक गहरा रिश्ता है

केतन देसाई

-



ए दिले-नादाॅ ये छोटे छोटे लम्हों मे तेरी गहरी यादें छुपी है
मरने से पहेले देख लु तुझे इसलिए बस मेरी सांसे रुकी है

केतन देसाई

-



આમ વિચારતાં વિચારતાં ભટકી ને હું તો ખોવાય જાઉં છું
આ મન નામનાં પિંજરામાંથી છટકી અંતે હવે ક્યાં જાઉં હું

નીકળ્યો છું અલગારી સફરમાં, અનોખી મંઝિલ ને પામવા
મળે સુખ કે પછી દુઃખ, રાહમાં અટકી ને હવે ક્યાં જાઉં હું

નથી હાર્યો કે નથી જીતી શક્યો હું, આ જીંદગી ની દૌડમાં
તોય થયો છું સફળ, એમ લગાવી તકતી હવે ક્યાં જાઉં હું

સતત સરકતા સમયને, મુઠ્ઠીમાં બાંધી ને રાખી શકાતો નથી
ખુટતા જતાં શ્વાસોશ્વાસ ને ધરાર પટકી, હવે ક્યાં જાઉં હું

ઇચ્છીત લાગણીના ઝરણાંને કદી ક્યાં પામી શક્યું છે કોઈ
હવે આ દિલની કિસ્મતના ઘાવોને ઝાટકી હવે ક્યાં જાઉં હું

કેતન દેસાઈ

-



मैं ओर तु !!!
तु ओर मैं !!!
जैसे
कमलके पत्ते पर शब़नमकी बुंदे !!!

एक भी ना हुए !!!
ओर
अलग भी नहीं !!!?
केतन देसाई

-



अब कहां कोई बची है बात
जब तूट ही चुके हैं जज़्बात
जुदा हुए दोनों युं जिस दिन
आंखों में बस गई है वो रात
केतन देसाई

-



પલ પલ અવિરત તું લખે કે પ્રત્યેક ક્ષણ તું લખે
ભલે ને કહેતા ફરે લોકો કે, સુંદર ગઝલ તું લખે

સમજણ પડે કે નહીં એ બધી માથાકૂટ તું છોડ
બહુ અટપટું નહી પણ ખરેખરમાં સરળ તું લખે

સમાવ્યા છે આગોશમાં જીંદગી ના સઘળાં દર્દ
એટલે તો પાનાઓ જીવનની કિતાબના તું લખે

ખાલી કરી દીધું લુંટાવીને હતું જે કંઈપણ પાસે
બાકી કંશુંક બચ્યું જે છે તે બંધનને કેમ તું લખે

ચક્રવ્યૂહ ને ભેદતાં ભેદતાં બનાય છે અભિમન્યુ
ભુતકાળને ભુલી હવે ભવિષ્યને આખરે તું લખે
કેતન દેસાઇ

-



यह जिंदगी ने कितने ही इम्तिहान लेकर बार-बार कुछ तो छीना
जो भी मिला है जी लो आनंद से, जो कुछ नहीं मिला उसके बीना
अब जब हम ख़ाली हाथ ही आयें हैं, और ख़ाली हाथ ही जाना हैं
फिर तुम सारा जीवन सिर्फ़ अच्छे उम्दा उसूलों के लिए ही जीना
। केतन देसाई ।

-


Fetching ભીનો અહેસાસ Quotes