( સુંદરતા )
-
#चाप्रेमी
#bhavinkumar
પહેલ છે આ પહેલી મુલાકાતની,અને આ મુલાકાત છે તારા સુધીની જ...... read more
मन में ललक होनी चाहिए लक्ष्य तक पहुचने की,
तुफान कि तो आदत है रास्तों मैं दिक्कते लाने की।-
कुछ ऐसे भी सपने होते है जो बहार झांककर देखने पड़ते हैं,
सारा ज्ञान किताबो मैं ही नही मिलता ।-
ન તો રૂપાળા ચેહરાનો મોહ છે, ન તો પૂનમના ચાંદની આશ છે,
બસ " સ્પર્શ " ને તો એક સાચા જીવનસાથીની જ રાહ છે...
-
तुम सुंदर - शुशील सी हो, मैं बिगड़ा - आवारा सा हूं।
तुम पापा की लाडली हो, मैं मां का दुलारा सा बेटा हूं।
-
બસ કંઇક આમ જ...
શબ્દો ને પણ વિચારવું પડે આરોપ મૂકતાં પહેલાં,
વ્યક્તિત્વ કેવું છે એ વ્યક્તિનું એ જાણ્યા પહેલાં !!
આખરે સમજાવવું તો શક્ય જ છે સમજણ પહેલાં,
પરંતુ સમજવા કોણ તૈયાર છે સમજાવતા પહેલાં !!
મોકો તો બધાને મળ્યો તો આગળ વધવા માટે પહેલાં,
પણ એ સ્થિતિને ધ્યાને લઈ તમે ધપાવ્યો હતો પગ પહેલાં !!
શાંતિ વાળી જિંદગી તો દરેક ને જોઈએ છે સફળ થયાં પહેલાં,
વિચાર્યું કોઈએ પણ,સફળ થવા માટે પરિશ્રમ કરવો પડે છે પહેલાં !!
— % &-
जूठी ही सही, पर खूबसूरत थी !!
बस उसकी ए नादानी, हमे मार गई।
सीने से लगाकर रखना चाहता था जिसे मैं,
वो आज किसी गैर की बाहों मैं इश्क लड़ा रही है।— % &-