Bhavik Prajapati   (@b_j_quotes_)
4 Followers · 9 Following

જીતવી હોય તો માનવતા જીતો.
Joined 13 April 2020


જીતવી હોય તો માનવતા જીતો.
Joined 13 April 2020
18 FEB 2022 AT 10:44

Everyone is important in life✨.
Don't give them a chance to leave you.😊— % &

-


4 NOV 2021 AT 12:35

देखते ही देखते बुरा बन गया,
क्या करे जनाब,
वक्त के साथ हमारा भी जनाजा बन गया ।

-


31 OCT 2021 AT 22:17

THE PAIN IS THE LIFE.❤️

-


1 MAR 2021 AT 15:27

पहले आखे रोना चाहती थी और दिमाग सोना,
अब आंखे सोना चाहती और दिमाग रोना ।

-


18 FEB 2021 AT 16:19

એક નાનકડી વાતને લઈને રડી પડું છું,

હુ તો ભાવિક છું , ભાવનો ભૂખ્યો છું.

એક શાંત ખૂણા માં જઈ રુદન ને પોકાર કરું છું.

હુ તો ભાવિક છું , ભાવનો ભૂખ્યો છું.

ખોખલા વિચારોમાં વહી પડું છું

હુ તો ભાવિક છું, ભાવનો ભૂખ્યો છું.

-


15 NOV 2020 AT 17:38

શંકા વિના શંકા કરવી.
પરંતુ શંકાનો સંગ્રહ ના કરવો.

-


6 NOV 2020 AT 13:16

ક્ષણ ક્ષણ ને જકડી રાખ્યો છે તે મારા
ક્યાંથી ખોળી લાવું હુ લક્ષણ તારા.
નમ્રતાના પરીક્ષણ થઈ રહ્યા છે મારા
ક્યારે સંગાથી બની જાય છે બિચારા.
પરપોટા સમ હ્યદય રાહ જોવે તમારા
ક્યારે આવશો પ્રિયે પૂછી રહ્યા છે લાચારાં.
મન વ્યથા શી રીતે પ્રકટ કરે ધુતારા
એતો વિશ્વાસના નામે ફક્ત રાહ જોવે તમારાં.
વિષને અમૃત જાણી એતો મસ્તીમાં પીનારા
સામે પાર એતો લાશ બની જીવનારા.
શું કરવું અમે તો વચનના બંધાણી થનારા
પ્રિયે રાહ તો અમે સ્મશાન સુધી જોનારા.

-


28 OCT 2020 AT 8:57

I can only change myself to be happy.
I shouldn't want to change any other.

-


28 OCT 2020 AT 8:25

try to be the best in front of yourself,
only then you can be the best in front of others.

-


29 SEP 2020 AT 11:14

મન ચળકદાર બનાવતા તન ઘસાઈ ગયું ;
આ માયાવી નગરીમાં સ્વપ્ન રિસાઈ ગયું.

-


Fetching Bhavik Prajapati Quotes