આ 'પ્રેમ'નું સમાનાર્થી વળી બીજું શું થાય?
'ગમે' તે હોય, પણ...
'તું' થી ટૂંકુ તો ન જ થાય!"-
Bhavesh Gadhiya
(અંદર ની વાતો)
18 Followers · 21 Following
Kindly like my Instagram page અંદર ની વાતો
Joined 14 December 2019
21 NOV 2024 AT 19:50
14 AUG 2024 AT 0:50
ઘૂંટ્યું તો હતું બહુ
પણ ભૂંસાઇ ગયું...!
બાળપણ આમ તો ચોકથી જ લખાયેલું હતું ને...-
17 MAR 2024 AT 22:29
બસ એવું કોઈ મળી જાય કે જે
ખંભે હાથ મૂકે ને હૈયું હળવું થઈ જાય.-
12 MAR 2024 AT 4:33
સાચા સંબંધ ને ટકોર ની જરૂર ન હોય,
એ તો તમારી ગેરહાજરીમાં પણ એટલા જ તમારા હોય જેટલા તમારી હાજરી માં!-