જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એજ છે, તારા અને મારા વચ્ચે, મુસાફિર!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું...💛-
शब्दो का कारीगर हूं जी,
जज्बातो को कागज़ पर बया करने का हुनर रखता हूं ।🙂