Bharatsinh Vaghela   (ઔચિત્ય-Auchitya)
11 Followers · 12 Following

નિશબ્દ માં પણ શબ્દ છુ,🕉️
Joined 8 May 2020


નિશબ્દ માં પણ શબ્દ છુ,🕉️
Joined 8 May 2020
14 JUN 2020 AT 22:27

આકાશ આંબી ને
આરામ ના કરાય ,
સતત ઉડતા રહેવા માટે
પ્રયત્નશીલ રેહવું પડે .🕊️

-


8 JUN 2020 AT 12:42

वो आएगा जब
खुश में तब

-


2 JUN 2020 AT 21:41

लो क डा उ न ल गा ?





खु ल ग या !

-


1 JUN 2020 AT 22:43

એ મુસાફર
મજધાર જીતવા
ચાલ્યો તે પાર .

-


1 JUN 2020 AT 22:31

સમંદર તો
પળ પ્રલય કરે
જીતે એ ખંત.

-


1 JUN 2020 AT 22:22

મન પંખીડું
ઊડે અનંત આભ
આવે તો ભોય.

-


1 JUN 2020 AT 22:00

નિશબ્દ માં પણ શબ્દ છુ....

-


1 JUN 2020 AT 19:40

આજે ઓછો અંકાય છે ....?

-


28 MAY 2020 AT 14:59

कुछ खास करें
खुद का खुद में
आभास करें,

-


28 MAY 2020 AT 14:44

थोड़ी जगह मेरे दिल में है कम से कम ।
एक ख्याल दिल में है कम से कम ।
किया करो गुस्सा कम से कम ।
चाहा ना करो यु मुझे कम से कम ।
यह दूरियां काश आज होती कम से कम ।
तो होते हम दोनों सामने कम से कम ।
और कुछ तो बात होती कम से कम ।
मिलूंगा तुमसे जल्द ही,समय लेकर कम से कम।

-


Fetching Bharatsinh Vaghela Quotes