Bharat Chawda   (Kshitij)
202 Followers · 41 Following

Nothing is permanent and perfect in life
Joined 21 July 2018


Nothing is permanent and perfect in life
Joined 21 July 2018
15 JUN AT 9:57

लड़खड़ाए भले ही है कदम पर फिर भी में हालातों के सामने अड़ा हु।

क्योंकि मुझे मेरे बाप ने कहा है कि हर मुसीबत मे में तेरे पीछे खड़ा हु।

Happy father's day

-


26 MAY AT 9:16

પ્રેમ તો હું તને ઘણો કરું છું પણ બતાવી શકતો નથી.

સતાવી ગમે તેટલું ભલે લે તું પણ સામે સતાવી શક્તો નથી.

શું કહું શું સમજાવું હવે મને જ સમજાતું નથી કંઇ,

કેમકે તારા જેમ હવે પોતાને હું નિષ્ઠુર બનાવી શકતો નથી.

-


23 MAY AT 9:47

વરસાદની જેમ અનરાધાર તારે વરસવું નથી.

તપતી ધરાની જેમ મારે તારા માટે હવે તરસવું નથી.

તૂટી પડ તું મારા પર પ્રેમમાં સાંબેલાધાર હવે,

ચાતકની જેમ તારા વગર મારે પૂરા વર્ષ તડપવું નથી.

-


22 MAY AT 10:04

हर कोई इंतजार कर रहा है मेरे कमजोर होने का,

पर में तो इंतजार कर रहा हु मेरे हर सपने को हकीकत में पिरोने का।

माना देर ज़रूर लगेगी मुझे सपने पूरे करने में पर,

सपने इतने बड़े है कि मेरे पास वक्त नहीं दूसरों की तरह रोने धोने का।

-


21 MAY AT 10:00

ધારણાઓ મારી કદાચ ખોટી પણ હોઈ શકે.

પણ જો ઇશ્વરની મરજી છે તો એ થોડી ખોટી હોઇ શકે?

શું મળ્યું શું મળશે એના વિશે શું વિચારવું હવે,

બની શકે ઈશ્વરની યોજના મારા કરતાં મોટી પણ હોઈ શકે!

-


20 MAY AT 10:04

નસીબની સામે હું મારી મહેનતથી લડી લઉં છું.

પોતાની હાર માટે હવે પોતાને જ જવાબદાર માની લઉં છું.

ફરિયાદ શું કરું કંઇ પામી જો શકું નહીં હું એની,

કેમકે કંઇ ના પામી શકવાને હું મારો અનુભવ માની લઉં છું.

-


19 MAY AT 10:13

સમય સંજોગ પરિસ્થિતિ કદાચ મારા પક્ષમાં છે નહીં.

પણ સફળતાના શિખર સર કરવા સિવાય મારું બીજું કોઈ લક્ષ છે નહીં.

-


18 MAY AT 10:28

શકય હોતું તો સત્યને હું છાતી ચીરીને પણ બતાવી દઉં.

પણ ખોટો છું હું એવું ધારી લીધું હોય તો બોલીને ક્યાંથી સમજાવી દઉં?

-


17 MAY AT 8:16

मेहनत से सब हासिल किया है तो,

अब वो में नसीब के भरोसे तो खो नहीं सकता।

तू मान लेता होगा हार जल्दी पर,

में मरते दम तक हार मानू ऐसा हो नहीं सकता।

-


16 MAY AT 8:35

રાખની ખાખમાંથી વારંવાર બેઠો હું થયો છું.

એટલે જ આંખમાં કણાની માફક ખૂંચતો બધાને રહ્યો છું.

માન્યું કે સફળતાના શિખર થોડા દૂર છે જરૂર,

પણ નસીબના ભરોસે હું બીજા જેમ બેસી થોડી રહ્યો છું.

-


Fetching Bharat Chawda Quotes