Apni Nazdikiyon Se Kabhi Dur Mat Karna Kisi Ko ,,,
Kya Pta Unn Ke Pass Jine Ki Wjah Phele Se Bhot Km Hon ,,,
-
Through-Quotes-Deep-Tales-Rela... read more
Zindagi Me Baar Baar Sahara Nahi Milta..Baar Baar Koi Pyaar Se Pyaara Nahi Milta..
Jo Paas Hai Use Sambhal Ke Rakhna Kyon Koi Ek Baar Kho Jaaye Tho Fir Dobara Nahi Milta..💜-
लोगों की बात गलत नहीं होती।
पर लोगों का एक तरफा सोचना गलत होता है।-
कभी सोचा है,
भाग रहे हो जिसके पीछे अगर मिल गया तो क्या करोगे?
ठान ली है तुमने मंजिल की चाह।
अगर पहुंच जाओगे वहां तो क्या करोगे?
यह जैसे तुम सुकून कहते हो,
अगर उससे भी सुकून ना मिला तो क्या करोगे?-
Tu Wfah Ki Raah M Sath To Chal..
Bikhar Jaunga Teri Raah Me Fulon Ki Trah..-
" Usse Dobara Na soch ne ke khyal se ,
Me usse Har Baar Soch ta rha "
Ye khyal bhi kesi chiz hai ,
Usse har waqt soch ne par majboor karti hai ,
-
ભલે કોઈક ના "Hmm" કહેવા પર હું ગુસ્સે થઈ જાવ,
પણ તારા એ ક્યારેક કહેલા "Hmm" ના લીધે હું, ગુસ્સો ના કરું એ બદલાવ મને ગમે છે, હા તું મને ગમે છે ..
તું મારી પાસે હોઈશ કે નહીં,
તું મારો હાથ જાલીશ કે નહીં ,
કે પછી મને હાથતાળી આપીને જતી રહીશ,
એ મને કંઈ ખબર નથી, પણ Yaar તું મને ગમે છે ..
મારા લાગણીરૂપી દિલના શબ્દો થી લખ્યું છે,
જો ગમે તો તારા દિલ રૂપી તિજોરી માં સાચવીને રાખજે
અને જો ના ગમે તો કચરાપેટીમાં કચરો નાંખીએ તેમ
નાખી દેજે ,,
તું મને ગમે છે, હા સાચે જ તું મને ગમે છે..
(Final part )-
તારો હસતો ચહેરો મારા હૃદયને વ્યાકુળ કરી મૂકે છે, તેથી તું મને ગમે છે જ્યારે તું મારી સાથે હોય ને ત્યારે મારી આ દુનિયા મને ગમે છે, તેથી તું મને ગમે છે ..
તારી એ વારંવાર વાળ સરખા કરવાની અદા મને ગમે છે, તારા હસવા સાથે હસવું અને તારા mood off પર
ઉદાસ થવું મને ગમે છે , હા તું મને ગમે છે..
તારા એ phone call's અને Msg ની રાહ જોવી
મને ગમે છે ,
(Part 3 )-
મારા કોઈ કામમાં તે આપેલી સલાહ મને ગમે છે,
તારું ક્યારેક ગુસ્સામાં આવીને મને ખીજાવુ એ મને ગમે છે, હા તું મને ગમે છે..
સાચે તારા લહેરાતા વાળ માં મારું મન ક્યારેક ગૂંચવાઈ જાય છે, તેથી તું મને ગમે છે,
તારી એ આવવાની આહટ મને ગમે છે ,
તારો હસતો ચહેરો જ્યારે પણ હું જોઉં ત્યારે હું બધું વિસરી જાવ છું, તેથી તારો હસતો ચહેરો મને ગમે છે,
હા તું મને ગમે છે...
( part 2 )-
તું મને ગમે છે , હા સાચે તું મને ગમે છે .
તારા ગમવાના કોઈ કારણ નથી પણ જ્યારે તુ સાથે હોય છે ને ત્યારે બધું જ ગમવા લાગે છે ,
એટલે જ તું મને ગમે છે ..
સાચે, તારી દરેક વાત માં અને તારા દરેક ઉલ્લેખ
માં મારું મન મલકાય છે , આ તારી દરેક વાતનો સાર એ મને ગમે છે , હા તું મને ગમે છે..
તારી વાતો મને ગમે છે, તારી એ મધુર વાણી મને ગમે છે, તારો એ મલકાતો ચહેરો મને ગમે છે તારા એ નાના બાળકો જેવા વિચારો મને ગમે છે હા તું મને ગમે છે..
(Part 1 )-