ક્યારેક મન થાય છે...🥺
ક્યારેક મન થાય છે તારા પર અનહદ વ્હાલ વરસાવું તો ક્યારેક થાય છે બહુ ગુસ્સો કરી લવ....
ક્યારેક મનમાં તારા પર બહુ જ લાગણી ઉભરાઈ આવે છે તો ક્યારેક થાય બસ કહી નહિ બધું ખાલી ખાલી લાગે એમ....
ક્યારેક મન થાય છે તું બસ મારી જ છે તો ક્યારેક મારી કઈ નહિ એમ પણ થાય છે....
ક્યારેક તારા થોડાક પ્રેમ માટે પણ તરસુ છું તો ક્યારેક તારો અનહદ વ્હાલ પણ ગમતો નથી....
ક્યારેક તો મનમાં થાય તું જોડે છે તો ખરી!! તો ક્યારેક થાય તું મારી કેમ નહિ..???!!!
ખબર નથી પડતી કેમ આટલું મન ભટકે છે!!?? પણ સાચે મને વારંવાર મનમાં આવું થાય છે!!!
-
ભલે ને એ મારા નસીબ માં નથી...
પણ Contact માં Password માં
મારા વિચારો માં અને Gallery માં તો છે જ ને...-
Yaadein..
Dimag Se Jatii Hain To Dil Main Aati hain...
Dil Se Jati Hain To Dimag Main Aati Hain...😑-
ઉંઘ આવે ઊંઘવાનું ના થાય
ભૂખ લાગે જમવાનું ના થાય
ક્યાંય ચેન ના પડે...
ક્યા યહી પ્યાર હૈં!!! ?🤔
અરે દર વખતે પ્રેમ ના હોય
ક્યારેક ક્યારેક શરદી ખાંસી પણ હોય...🥺😢🤧😷🤒-
જેની આગળ અને જેની માટે હસી શકાય એના કરતાં
જેની આગળ અને જેની માટે રડી શકાય એ વધારે Special હોય છે😍🥰-
તારું તું કેવું કે જાણે મારું લાગે છે
તારું તમે કેવું જાણે પારકું લાગે છે...
-
Aisa Kyun Hota Hain...??🤔
Jo Sath Nahi Hota Uski Yad Main Jo Sath Hota Hain Uski Bhi Kadar Krna Bhul Jate Hain..😣-
જે લોકો એવું કહેતા હોય છે ને કે,
આ છોકરી બહુ બોલે છે..
specially for Them,
બોલવું એને ગમે છે એટલે બોલે છે
સાંભળવું તમને ના ગમતું હોય તો એ તમારી સમસ્યા છે એની નહિ...😅😜-
પ્રેમ એટલે...
જોડે હોય ત્યારે કદર ના થાય અને,
દૂર હોય ત્યારે એની કમી નો અહેસાસ થવો..
😍❣️-