અપર્ણા 💗   (અપર્ણા)
54 Followers · 37 Following

Today’s little Moments become tomorrow’s precious memories ....
Joined 6 December 2018


Today’s little Moments become tomorrow’s precious memories ....
Joined 6 December 2018
5 OCT 2021 AT 15:28

જે લોકો દીલના ક્યારેક નજીક હતા
એ આજે
“People you May know “
માં આવે છે.

-


8 FEB 2021 AT 8:36

लिखु...
तो “लफ़्ज़” तुम हो
सोचूँ...
तो “ ख़याल” तुम हो
मांगु...
तो “दुआ” तुम हो
सच कहु ...
तो “महोब्बत” तुम हो
-अपर्णा

-


6 FEB 2021 AT 10:26

જમાનો કાગળ નો હતો.
લાંબા સમય સુધી લાગણીઓ એમાં સચવાતી હતી....
હવે chatting નો જમાનો છે,
જિંદગીભર ની યાદો ...
એક આંગળી થી delete થઈ જાય છે..

-


26 JAN 2021 AT 12:48

જરૂરી નથી કે કોઈ સાથે
સર્પિલા આલિંગનનો જ સંબંધ હોય...
બેહદ ખુશી થાય ત્યારે કોઈ સાથે
નિખાલસ ભેટવાનો પણ સંબંધ હોય છે.
જરૂરી નથી કે કોઈ સાથે
હોઠ ના ખૂણે ભીનાસ છોડવાનો જ સંબંધ હોય...
કોઈ જયારે આપણા વિચારો સાથે
સમર્થન આપે છે તો
તેનુ કપાળ ચૂમવાનો પણ સંબંધ હોય છે.
જરૂરી નથી કે આંખો છલકાય ત્યારે
કોઈ ને છાતીએ વળગીને જ રોવાનો સંબંધ હોય...
કોઈ ના ખભે માથું ટેકવીને
આંખ ભીંજવાનો પણ સંબંધ હોય છે.
— અપર્ણા 💗

-


24 JAN 2021 AT 13:56

આમ જોવા જઈએ તો એ મારા માટે કંઈ જ નથી
પણ આમ જોવા જઈએ તો તેના વગર હું કંઈ જ નથી...
તેને રાખવાનું મારી પાસે કોઈ કારણ તો નથી
પણ તેને છોડી દેવાની હૃદય થી ઇચ્છા પણ નથી...
આમ તો અમે ક્યારેય મળી જ નથી શક્યા
પણ આમ જોવા જઈએ તો વિખુટા જ ક્યાં પડયા હતા..
આમ જોવા જઈએ તો તેને પામી જ નથી શકવાની
પણ તેમ છતાં તેનાથી દૂર જવાનો સતત ડર રહે છે...
આમ જોવા જઈએ તો કોઈ જ સંબંધ નથી અમારી વચ્ચે
પણ આમ જોવા જઈએ તો અમારો સબંધ અકબંધ છે...
— અપર્ણા

-


24 JAN 2021 AT 12:03

कुछ लोग आँखो में रहते हैं...

कुछ लोगों की तस्वीरें नहीं होती...

-


24 JAN 2021 AT 11:59

मेरे सब्र का और क्या इम्तिहान लोगे,
दिल , इश्क़ का प्यासा रहा,पर फरियाद न किया,

-


21 JAN 2021 AT 22:56

आज दिल उदास बहुत है!..
चूम लो माथे को आसान इलाज है...
_अपर्णा

-


18 JAN 2021 AT 11:37

જીવનમાં થોડું અંધારું થવા દો સાહેબ...
બધા સબંધોના રંગ, રેડિયમની જેમ ચોખ્ખા દેખાવા લાગશે..
-અપર્ણા

-


13 AUG 2020 AT 0:36

એક રાધાને ભીતર પ્રગટાવી શકો તો જ સમજાશે...
બાવરી આંખોને મોરપીંછ નું જડવું શું ચીજ છે....!!!

-


Fetching અપર્ણા 💗 Quotes