ફાડી ને ફેંકી દીધાં તારા નામના પાનાં,
આંખો જોઇ તારી ઓચિંતા ને સમજાયું
અધરુ છે કોઈ ને ભુલી ને ભૂલવું.
-
"નમતી ડાળને કારણ વિના વાઢી નાખી
છાંયડાની ખોજમાં જીંદગી કાઢી નાખી"
ફાડી ને ફેંકી દીધાં તારા નામના પાનાં,
આંખો જોઇ તારી ઓચિંતા ને સમજાયું
અધરુ છે કોઈ ને ભુલી ને ભૂલવું.
-
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?
-અમૃત ઘાયલ-
આપણે તો આવળ ને બાવળની જાત,ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત,ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
કોઇ કહે આમ અને કોઇ કહે તેમ,પણ ધાર્યું નિશાન કદી ચુકવાનુ નહી.
‐ કવિ શ્રી કૃષ્ણ દવે
-