Ankita Varu   (@nkita √aru)
59 Followers · 14 Following

poetry lover
photography
Traveling
Joined 4 January 2019


poetry lover
photography
Traveling
Joined 4 January 2019
20 JAN 2022 AT 7:09

बुरे हालात में भी साथ देता है दोस्त की तरह
तन्हाइयों में बाते करता है दोस्त की तरह
मेरी खुशी से झूम उठता है दोस्त की तरह
कभी रूठ(छुप) जाता है दोस्त की तरह
चांद ही तो है एक दोस्त की तरह

-


19 JAN 2022 AT 20:22

‌‌‍ आपको कभी नाराज किया हो
आप पर गुस्से से चिल्लाया हो
अनजाने में मुझसे लगी चोट हो
माफ़ करदो मुझे

-


9 MAR 2021 AT 8:05

ના કોઈ બંધન ના સીમાડા હોય છે..,
આ કુદરત ને ક્યાં કાયદા હોય છે...

-


19 JAN 2021 AT 7:17

ऐसै ही जाना था तो फिर आए ही क्यूँ..???

-


19 JAN 2021 AT 7:12

આમ તો નિર્ભય છું બધી જ રીતે..
માત્ર ભય તો એ જ છે..
કયારેય ખોટું ન કરું કોઈ સાથે..

-


16 JAN 2021 AT 7:40

ધુમ્મસમાં ભીંજાઈ રહેલાં ડુંગરાઓ,
હૂંફ આપતાં સૂર્યનાં નાનાં કિરણો.

-


10 JAN 2021 AT 19:56

વરસાદ માં આનંદ ની વણઝાર કરતા,
પિંખાય જાય છે શરદી ના મોસમમાં...

-


2 JAN 2021 AT 19:44

ખજાનો છે જ્ઞાન જો ચાવી છે શિક્ષા,
દરેક વ્યક્તિનો અધિકાર છે શિક્ષા...

ઉંમર ક્યાં હોય છે મેળવવા શિક્ષા,
દરેક સૌંદર્ય કમજોર છે સમકક્ષ શિક્ષા...

રુકાવટોને અવસર બનાવે એ શિક્ષા,
જ્ઞાન પ્રાપ્ત કરી અમલ કરાવે એ શિક્ષા...

-


2 JAN 2021 AT 19:32

मत करना जल्दी से सब लोगों पर भरोसा..

-


2 JAN 2021 AT 19:29


સમસ્યા એટલે જ સમાધાન
કોઈ સમસ્યા નથી હોતી સમાધાન વિના
કોઈનું નજીક તો કોઈનું દૂર હોય છે સમાધાન

-


Fetching Ankita Varu Quotes